________________
આગમત
તરીકે સ્વીકારી અહીં મોક્ષમાર્ગ કહેવાની પ્રતિજ્ઞા વ્યાજબી ન્યાય સંગત લાગે છે. ____ " अत एव च चतुर्गतिको निर्वेदः, स सम्यक्त्वस्य लक्षणं मोमामिलाप एव च संवेगः ।
તેથી જ ચારે ગતિને સ્વરૂપના સાચા ભાન દ્વારા ઉપજતે અને “સુરનર સુખ જે ખ કરી લેખ” આદિ શબ્દથી બતાવતે નિર્વેદ સમ્યકત્વનું લક્ષણ છે. - તેમ જ તીવ્રપણે મોક્ષની જ અભિલાષા રૂપ સગપણ સમ્યકત્વનું લક્ષણ છે. ___ एवं च मार्गगत्यध्ययनं, मार्गानुसारिताप्रार्थनं, मार्गाभिमुखमार्गपतित-मार्गानुसारिणां क्रमशः प्राधान्यज्ञानं मार्गाध्ययनमित्यादेरुपपत्तिः ॥
માર્ગ શબ્દથી મોક્ષને માર્ગ કે જૈનશાસન અર્થ હેવાથી જ શ્રી સૂત્રકૃતાંગ અને શ્રી ઉત્તરાધ્યયન આદિ આગમોમાં માર્ગગતિ કે માગંધ્યયન આદિ નામે સંગત થાય છે.
તેમ જ ગગ્રંથમાં માર્ગાભિમુખ-માર્ગ પતિત માર્ગનુસારી છની ક્રમશઃ શ્રેષ્ઠતા માર્ગ શબ્દથી જેનશાસન અર્થ લેવાથી જ પ્રતીત થાય છે.
(ક્રમશઃ)
સુકૃતાનુદનાનું મહત્વ “ & * પુણ્ય કર્યું તે એક દાણે છે, અને તેને અનુદનારૂપ પાણીથી સિંચે તે જ કોઠાર ભરાય.
તેથી સુકૃતની વારંવાર અનુદના કરવી જોઈએ.” -પૂ આગમ શ્રી પર્વવ્યાખ્યાન સંગ્રહ પૃ૦ ૧૨૪ :