________________
૪૮
ઉ॰ — જો કે ભગવંત શ્રી મહાવીર મહારાજાએ તે હાલિકને ચારિત્રથી અવશ્ય પડવાના સ્વભાવવાળા જાણ્યા છતાં આ આત્માને કરાવાતી સામાયિકની વિધિ પણ બીજાધાન તરીકે એટલે મુક્તિની પ્રાપ્તિમાં કારણભૂત જે સમ્યક્ત્વ તેની પ્રાપ્તિમાં આ સામાયિકનું દાન કારણભૂત છે, એ કેવલી ભગવંત શ્રી મહાવીર મહારાજાએ પેાતાના જ્ઞાનથી વિશિષ્ટ પ્રકારે ઉપકારના હેતુભૂત જાણીને તે પ્રવૃત્તિ શ્રી ગૌતમસ્વામી દ્વારા કરાવી છે.
ઉ
આગમજ્જાત
ભ્રષ્ટ થવાનુ જાણવા છતાં ભગવાન શ્રી ગૌતમસ્વામીજી દ્વારા સામાયિકનું દાન કેમ કરાવ્યું ?
આ પ્રશ્નોત્તર વીશમી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૧૦ ને સામાયિક સુભદ્રભાવ તુલ્ય છે અને તેટલા જ કારણથી સવ'વિરતિરૂપ સામાયિકમાં આગારા ન જોઈ એ એમ કહે છે, તેા પછી તેવા સવિરતિધરાથી કરાતા નમુકકારશી આદિ પચ્ચખ્ખાણમાં આગારા શા માટે રાખવા ? કારણુ કે તેઓને સુભટલાવ તુલ્ય સામાયિક છે પછી આગાર કેમ ?
O
―――
તેથી તેમાં ભંગના દોષ કરતાં સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ અધિક ગુણુની પ્રાપ્તિ છે. જેમ મરણના સન્નિપાતમાં પડેલા આત્માને હેમગર્ભની ગેાલી આપીને સ્મૃતિવાળે મનાવાય છે, તેવી રીતે અહિં પણ સમજવું.
રણસંગ્રામાં લડતા એવા જયના અર્થી સુભટને સંગ્રામમાં પેસવું કે નીકલવું, આગલ વધવું કે પાછા હઠવું, રક્ષણ કે પ્રહાર કરવા, વિગેરેની પ્રવૃતિમાં પેાતાનું સાધ્ય અવિચલ રહે છે એટલે કે કોઈપણ હિસાબે જય મેલવવાના હોય છે, એ રીતે સામાયિકવાલાને પણ વધુ અપ્રમત્તભાવ કેળવવા માટે નમુકકારશી આદિ પચ્ચક્ખાણેા આગારવાલા હાય તેા પણ તેથી