Book Title: Agam Jyot 1968 Varsh 03
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 303
________________ | આગમ જ્યોત સ્થાયી કેશ ખાતે | આપેલી રકમો (આગમ ત વર્ષ ૩ નું અંક ૧ માં સ્થાયી કેશની જના અને કેટલાક પુણ્યાત્માઓની નામાવલિ પ્રકટ કરેલ, પણ તેમાં કેટલાક નામો અપૂર્ણ હતા, તે નામે આ યાદીમાં ફરીથી લીધા છે, બાકી બધા નામે ત્રીજા વર્ષના પ્રથમ અંકમાં આપેલ યાદીમાં અપ્રકટ થયેલા છે.) જે નામો ફરી પ્રકટ કર્યા છે તેની આગળ નિશાની મૂકી છે. 4 શ્રી આગમ જત સ્થાયી કેશમાં અપ્રગટ છે નામાવલીની યાદી. ૨૫૦૧) શ્રી મીઠાલાલ કલ્યાણચંદ જેને પેઢી કપડવંજ કપડવંજના જ્ઞાન ખાતા તરફથી પૂ૦ ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મહારાજ સાહેબના ઉપદેશથી તથા પૂ ગણિ૦ શ્રી સૂર્યોદયસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી. ૧૦૦૧) શ્રી ચાણસ્મા જૈન સંઘના જ્ઞાન ખાતા તરફથી પૂ૦ ઉપાય શ્રી ધર્મસાગરજી મહારાજ સાહેબના ઉપદેશથી. *પ૦૧) શ્રી ઋષભદેવજી કેસરીમલજી જૈન પેઢી રતલામના જ્ઞાન ખાતા તરફથી પૂ૦ ગણી શ્રી લબ્ધિસાગરજી મહારાજ સાહેબના ઉપદેશથી. ૫૦૦) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સુરેન્દ્રનગર, પૂ. આ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના ઉપદેશથી. *૪૫૧) વેજલપુર ઉપધાન તપ કરનાર શ્રાવક શ્રાવિકાઓ તરફથી પૂ. મુનિ શ્રી નિત્યદયસાગરજીની પ્રેરણાથી.

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312