Book Title: Agam Jyot 1968 Varsh 03
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 301
________________ આગમજ્યોત આવી ન ચડે તેની ખાતર મકાનની અંદરની સાંકળે બંધ કરીને વડી પાપડ બનાવે છે. આ વસ્તુ સ્પષ્ટ કહી આપે છે કે અંતરાયવાળી બાઈ સ્પૃશ્યાપૃશ્ય કરવા લાયક તે નથી જ, એટલું જ નહીં પણ તેને પડછાયે પણ અમુક વખતે હિતકારી નથી, વળી પારસી કેમ કે જેને જગતમાં મોટે ભાગે શિક્ષિત અને સુધરેલી કમ તરીકે માને છે. તે કામમાં પણ રૂતુધર્મ (એમ. સી.) અંતરાય માટેની સખત કડકાઈ જગત પ્રસિદ્ધ છે. જ્યારે આર્ય કુળમાં જન્મેલા અંતરાયનહી પાળવાની તરફદારી કરે, ત્યારે સ્વતંત્રતાના બહાના નીચે સ્વછંદતા જ છે. એમ માનવાને કારણ મળે છે. પ્રશ્ન ૧૧-ન્હાવા ધોવા માત્રથી હરિજન જિનેશ્વર દેવના મંદિર રમાં પ્રવેશ કરી શકે ? ઉત્તર-ના, ન્હાવા દેવા માત્રથી જે વસ્તુ કર્મજન્ય છે તે ચાલી જતી નથી કારણ કે જેને સિદ્ધાંત એમ માને છે કે “જે માણસ પોતાની પ્રશંસા અને પારકાની નિંદા કરે છે તે માણસ નીચ નેત્ર બાંધે છે. અને જે પિતાની નિંદા અને પારકાના છતાં ગુણની પ્રશંસા કરે છે તે ઉંચ નેત્ર બાંધે છે.” આ પ્રમાણે ઉંચ નીચ ગોત્રને ભેદ જીવ માત્રને કૃતકર્મ છે, તેને ન્હાવા છેવા માત્રથી પવિત્રતા આવતી નથી અને જ્યારે પવિત્રતા નથી આવતી ત્યારે જૈન મંદિરમાં પ્રવેશ કરે તે અનુચિત જ ગણાય. (અપૂર્ણ) આજ્ઞા પાલનનું મહત્વ છે “હે નાથ! વીતરાગ! તમારી આજ્ઞા જ નિરપેક્ષ પૂજા કરતાં પણ તમારી આજ્ઞાનું . છે પાલન મહત્વનું છે. 4 આજ્ઞાનું પાલન મોક્ષનું કારણ બને છે કે છે અને આજ્ઞાની વિરાધના ભયનું કારણ બને છે. જે કન્ટ

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312