________________
॥ श्री वर्धमान स्वामिने नमः ॥ આગમદાતાર—આગમસમ્રાટ્ટુ આગમાહારક ધ્યાનસ્થ સ્વત પૂ આ શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતના બહુમૂલ્ય તાત્ત્વિક વ્યાખ્યાનાદિ સામગ્રીના સકૅલનરૂપ
આગમ જ્યાત (ત્રૈમાસિક)
ના વ્યવસ્થિત પ્રકાશન અર્થે
સ્થાયી કાશની યાજના
સુજ્ઞ વાચકને વિદિત છે કે પૂ. ગચ્છાધિપતિ વાત્સલ્યસિંધુ પૂ. આ. શ્રી માણિકયસાગરસૂરીશ્વર ભગવતના મંગળ આશીર્વાદ -પ્રેરણાથી “ આગમ જ્યાત ” ત્રૈમાસિકનું પ્રકાશન ત્રણ વર્ષથી થઈ રહેલ છે.
તત્ત્વપ્રેમી જનતાએ ખૂબ સુંદર રીતે તેને આવકાર્યું છે, જે અમારા આનંદને વિષય છે.
ગ્રાહક ચેાજના પરિણામે ઉચિત ન લાગવાથી હવે બંધ કરી છે. તેના બદલે એક વિશાળ સ્થાયીકાશની ચેાજના વિચારી છે.. જેનાથી તેનું પ્રકાશન વ્યવસ્થિત થતું રહે.
સ્થાયી કાશમાં એછામાં ઓછી રકમ ૧૦૧)ની લેવાય છે. તેથી ઓછી રકમ ભેટ ખાતે ચાલુ ખર્ચીમાં લેવાય છે. તેથી ચતુર્વિધ શ્રીસધને નમ્ર વિજ્ઞપ્તિ છે કે સહુ ધમ પ્રેમી પુણ્યાત્મા ચેાગ્ય ઉપદેશ-પ્રેરણા-સલાહકાર દ્વારા અમારી શ્રુતભક્તિના આ કાર્યને વેગવંત બનાવે.
વીર નિ. સ.
૨૪૯૫
વિ. સં. ૨૦૨૫
આ. સં. ૧૯
શ.-૧. ર
વિનીત
સંધ સેવક રમણલાલ જેથ શાહ
કાર્યવાહક : આગમાારક ગ્રંથમાળા કપડવંજ ( જિ. ખેડા )