________________
પુસ્તક ૪-ધું. દુભાવવી તે ઉચિત નથી. એમ ધારી તલાટીથી જ વંદન-પ્રદક્ષિણા કરીને પાછા ચાલ્યા ગયે.
એટલે માનવધર્મને સમજવાવાળે બીજા ધર્મ આત્માની લાગણી દુખાવે નહિ એ સ્વાભાવિક છે. જ્યારે જૈનધર્મને સમજવાવાળા પૂર્વકાળના હરિજના તીર્થ અને તીર્થ–ભક્તોની લાગણીને દુભાવવી નહિ, એમાં માનવતા સમજતા, ત્યારે આજકાલના હરિજને કે જેઓ જૈન ધર્મના દેવ-ગુરૂને માનતા નથી. તેઓને સરકારી અધિકારીઓ બળાત્કારે જૈન મંદિરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરે, તેમાં કયા પ્રકારની માનવતા સમજાય છે? તે સરકારી અધિકારીઓની પણ ધ્યાન બહાર નથી. પણ પિતાને એકપક્ષીય માનેલે આગ્રહ જ તેમાં કારણ છે. અને એવા એકપક્ષીય આગ્રહને જેન કુળમાં જન્મેલે બચ્ચે ટેકે આપે, તે પણ આ પંચમ કાળની બલિહારી જ છે.
પ્રશ્ન ૩-જૈન ધર્મમાં શું જાતિભેદ છે? અને જે જાતિભેદ નહિ હોવા છતાં પૃથ્યાસ્પશ્યમાં બાધ છે, એ કેઈ શાસ્ત્રીય ઉલેખ છે?
ઉત્તર–શ્રી જૈન શાસનમાં કઈ જાતિ ભેદ નથી. આ વાત અમુક અપેક્ષાએ બરાબર છે. કારણ કે જિનેશ્વર ભગવતના ધર્મને પાળે તે જેન કહેવાય. પછી ભલે તે ગમે તે જાતિને હોય. આ વાત બરાબર હોવા છતાં સ્પેશ્યાસ્પૃશ્યને અધિકાર મટી જ નથી. પણ તેવા પ્રકારને જૈનધમી માટે પિતાની મર્યાદામાં રહી આરાધના કરી શકે છે. અથવા તેવા પ્રકારની ઈચ્છા દર્શાવતાં વિદ્યમાન જૈન શાસનના ભક્તો તેવા આત્મા માટે બધી જ અનુકૂળતા સાધન સામગ્રી વસાવી દે તેવા ઉદાર છે. પણ સ્પેશ્યા પૃશ્ય મર્યાદા તેડી આરાધક આત્માના દિલ નહિ દુભાવવા સાથે તેને માનવતાની રક્ષા કરવી હોય તે જાતિને ભેદ નહિ હેવા છતાં વ્યવહારની પ્રબળતાએ સ્પૃશ્ય-સ્પૃશ્યની મર્યાદાને લેપ ન થઈ શકે, એના માટે પૂર્વ મહાપુરૂષ રચિત શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (વંદિતુ સૂત્ર)ની ટીકાના રચનાર શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ પિતાની અર્થદીપિકા