________________
પુસ્તક ૪૩
ခြံဝ
30
વચના` વિષય હાઇને અનિન્દ્રિયાથ વિષય છે છતાં તેમાં પશ્યત્તા સ્વીકારાય છે, તે કેમ ?
– દશનના ઉપયાગથી ખસ્યા પછી જ મતિજ્ઞાનના ઉપયેગ હાય છે, તે માટે મતિજ્ઞાનની પશ્યત્તા નથી અને શ્રુતજ્ઞાન વિષયવાળા પદાર્થોનું તેા આકાર, સંસ્થાન આદિ વિશિષ્ટપણે જ્ઞાન થતું હાવાથી મનથી થતા જ્ઞાનથી જ તે તે આકારના ઉલ્લેખનુ કરવું વગેરે બનતું હાવાથી શ્રુતજ્ઞાનની પશ્યત્તા સ્પષ્ટ છે. આવશ્યકમાં પાઠ પણ આ મેના (ચક્ષુદશન અને શ્રુતજ્ઞાનના) આ જ પ્રમાણે છે. અને મનઃપ`વજ્ઞાન દર્શન રહિત છતાં આકાર વિશિષ્ટ પ્રકૃષ્ટ જેવારૂપ હાવાથી મનઃ પવમાં પશ્યત્તા હૈાય છે એ નિષિ છે.
મનના સદુપયોગ જ્ઞાનીઓએ બતાવેલ આરાધ
નાના પાંજરામાં મનને પૂરી દઇએ તા કેળવાયેલા વાંદરા મનુષ્ય કરતાં વધુ આશ્ચય - કારક કામ કરી બતાવે, આ રીતે મનની શક્તિઓના સદુપયોગ થઈ શકે
""
-પવ વ્યાખ્યાન સહુ પૃ૦ ૧૭૨
''