________________
પુસ્તક સુ
38
અક્ષરના અન ંતમા ભાગ) કેમ ઘટે! અને દરેક જીવાને પણ તે કેમ ઘટે?
કોઈપણ જીવનું ઇંદ્રિયના લબ્ધિપણાથી રહિતપણુ નથી જ, તેથી જરા એ વિરાધ નહિ આવે.
પ્ર. ૨૫ અવગ્રહ વગેરેનું શ્રુતનિશ્રિતપણું છે. એમ કહીને વ્યંજનાક્ષર રૂપશ્રુતાનુસારિપણું કહેવાય છે. અને તે વ્યંજનાક્ષર સન્નીને જ હાય તે પછી અસનીજીવાને અવગ્રહ વગેરે કેવી રીતે થશે ?
• સંજ્ઞી પચેન્દ્રિય વિશિષ્ટ એવા શિષ્ટોને આશ્રીને તે અવગ્રહ વગેરે શ્રુતાનુસારી જાણવા, કારણકે-તે પદાર્થના જ્ઞાન આદિકમાં અવશ્ય અક્ષરથી યુક્ત જ વિચાર કરે છે. સશ યમાં અનેક પ્રકારે શ્રુતાનુસારીપણુ' હાય છે, જે નહિ દીઠેલા નહિ સાંભળેલા વગેરે પટ્ટાથ માં શિષ્ટોએ પણ અવગ્રહાદિક અક્ષર–શ્રુતાનુસારી નથી.
પ્ર. ૨૬ લબ્ધિ-અક્ષર શ્રેત્રાદિના ભેદ છ પ્રકારે કહેવાય છે, અક્ષર એટલે શ્રુત અને શ્રુત તે મનના વિષય છે, તે વધ કેમ નહિ ?
દીઠેલા અને સાંભળેલા જે પદાર્થો હાય. તે પદાર્થી સ ંબંધી જ‘સંજ્ઞાઅક્ષર’ને ઉત્પન્ન કરનારા લબ્ધિ-અક્ષર છે. એમ જણાવવા માટે લબ્ધિ-અક્ષરનું શ્રાત્રાદિ ઇન્દ્રિયાના ભેદે છ ભેદપણું કહ્યું. સાદૃશ્ય, વિપક્ષ અનુમાન અને આગમથી ઉત્પન્ન થવાવાળી પણ અક્ષરેાપલબ્ધિ છે જ. અને તે મનને વિષય છે, એમ પોતાની મેળે વિચારવું. વાચ્યવાચકભાવ તા દરેક જ ઠેકાણે મનના વિષય છે.
પ્ર, ર૭ · સવાઁ ગુરુમાં ‘મેરુ હિમવાન્ વગેરે મૂકીને ’કાટિશિલાનું ઉદાહરણ કેમ આપવામાં આવે છે ?
ૐ ~ મેરુ વગેરે મનુષ્યાથી ઉપાડી શકાય તેમ નથી. કાટિ-શિલા
·