Book Title: Agam Jyot 1968 Varsh 03
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 273
________________ આગમજ્યાત વાસુદેવના પદને નિશ્ચય કરવાવાળી હાવાથી તેમનાથી (વાસુદેવાથી) ઉપાડાય છે ( એ લેાકવ્યવહારની અપેક્ષાએ જાણવું) આ (લેાકવ્યવહારની) અપેક્ષાએ જ રથરે વગેરે અત્ય ંત લઘુ હાવા છતાં, સ` લઘુમાં તૂલનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. પ્ર. ૨૮ જેવી રીતે નિશ્ચયથી સવ થા ગુરુ અને લઘુદ્રજ્યેા હાતાં નથી તેમ નિશ્ચયથી ગુરુલઘુ પર્યાયા અને અગુરૂલઘુ પર્યાય હાય છે કે નહિ ? જે છે તે કેટલા પરિમાણવાળા (સંખ્યાવાળા) છે ? ૬૦ ~~ અમૂર્ત દ્રવ્યામાં અને સૂક્ષ્મ પરિણામે પરિણમેલા મૂત દ્રવ્યેામાં અગુરુલઘુ પર્યાય નિશ્ચયથી અનંતા છે, અને મૂબ્યામાં નિશ્ચયથી સ મૂર્ત દ્રવ્યેાની સંખ્યાને અનંતથી ગુણીએ તેટલા અગુરુલઘુ પર્યાય છે. પરંતુ તે બધાએ એક અમૂ દ્રવ્યના પર્યાય તુલ્ય હાતા નથી, આથી તે અલ્પ જ છે. પ્ર. ૨૯ શાસ્ત્રકારે અક્ષરના અનતમા ભાગને જાતિ વિભાગથી નિર્દેશ કરતાં અનુત્તર વિમાનના દેવાથી લઈને છેવટે પૃથ્વીકાયનું ઉદાહરણ લે છે, અને બીજી જગાએ (આચારાંગાદિમાં) સવ જઘન્ય ઉપયેગ લબ્ધિ—અપાંસા એવા સૂક્ષ્મ નિગેાદના પહેલા ક્ષણે જ કહ્યો છે, તેા તે કેવી રીતે સંગત કરવું ? ૬૦ — સર્વ જીવની અપેક્ષાએ લબ્ધિ-અપર્યાપ્ત સૂક્ષ્મ-નિગદના પહેલા ક્ષણુ જ જઘન્ય ઉપયાગનું સ્થાન છે; પણ વ્યવહારરાશિની અપેક્ષાએ પૃથ્વી જ પહેલું સ્થાન છે. આ જ કારણથી ચેનિસ ંગ્રહમાં (સાત લાખમાં) પૃથ્વી આદિ જ ક્રમ છે, અને જે કોઈ સ્થળે માદર-નિગેાદના કહેવામાં આવે છે તે છેદન, ભેદક આદિક ક્રિયાના વ્યવહારરૂપ કારણને સ્માશ્રીને છે; પણ બાદર નિગેાદના અવ્યાવહારિકપણાના નિરાસનને માટે એ સમથ નથી. - ૩૪ પ્ર. ૩૦ મતિ અને શ્રુત સર્વ જીવાને વ્યાપી છે; છતાં અક્ષરને અન તમા ભાગ બધા જીવાને ઊઘાડા છે એમ કેમ કહેવાય છે?

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312