________________
આગમજાત પ્ર. ર૨ મતિજ્ઞાનના અર્થાન્તરે (એટલે એક અર્થવાળા પર્યાયે)
મતિજ્ઞાનનું સ્વરુપ નિરૂપણ કર્યા પછી કેમ જણાવ્યા? ઉ. – જૈન અને જૈનેતરના શાઓમાં તે (સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા વગેર
પર્યા) જોઈને (તે અર્થાન્તરે) પાંચ જ્ઞાનથી જુદાં છે. એમ ન સમજે અને મતિજ્ઞાનના પર્યાયાન્તર છે એમ સમજે (એ માટે એ ક્રમ છે).
પ્ર. ૨૩ છદ્મસ્થપણું જ્યાં સુધી છે, ત્યાં સુધી તે અપાયસદ્દવ્ય
વાળાપણું કહેવાય છે. અને તે કારણથી સમ્યગદર્શન કહેવાય છે. મતિજ્ઞાનનું અપાય દુદ્રવ્યપણું અને તે પૂર્વક (કૃતજ્ઞાન)નું પણ અપાય દુદ્રવ્યપણું સારી રીતે માની શકાય છે. પરંતુ અવધિ અને મન:પર્યવજ્ઞાનનું પ્રત્યક્ષપણું હેવાથી
તેમાં અપાયસદ્રવ્યપણું કેવી રીતે ઘટે? – અવધિ અને મન પર્યયથી તે તે પદાર્થનું પ્રત્યક્ષ જ્ઞાન થયે
છતે પણ અવધિ અને મન પર્યયથી દેખેલા પદાર્થને ગ્રહણ કરવા, “આ અમુક છે” એમ વિચારે લાવવા અને તે વિચાર બીજાને ગ્રહણ કરાવવા અર્થાત સમજાવવા તે કાર્ય તે મતિનું જ હોવાથી તે અપાયસદ્રવ્યતારૂપ પદાર્થ છે. તે તે મતિ સહિતપણે જ થાય છે. તેથી “રા'
અવધિ અને મનઃ પર્યાયમાં પણ અપાય દુદ્રવ્યપણું ઘટે છે. પ્ર. ૨૪ બધા જ સંજ્ઞાવાળા હોય છે, અને સંજ્ઞા તે અભિ
લાષારૂપ છે; એથી તે સંજ્ઞા અક્ષરયુક્ત છે. આ જ કારણથી (જીવમાત્રને) અક્ષરને અનંત ભાગ ઊઘાડપણે મનાય છે; પરંતુ અક્ષરને સંજ્ઞા, વ્યંજન અને લબ્ધિ એમ ત્રણ ભેદ હેવાથી તે અનંતમે ભાગ કયા અક્ષરના ભેદવાળે જાણ? જે લબ્ધિ-અક્ષરના સંભવવાળ કહે તે અપર્યાપ્ત છને ઈદ્રિને અભાવ હોવાથી તે (લબ્ધિ