SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક સુ 38 અક્ષરના અન ંતમા ભાગ) કેમ ઘટે! અને દરેક જીવાને પણ તે કેમ ઘટે? કોઈપણ જીવનું ઇંદ્રિયના લબ્ધિપણાથી રહિતપણુ નથી જ, તેથી જરા એ વિરાધ નહિ આવે. પ્ર. ૨૫ અવગ્રહ વગેરેનું શ્રુતનિશ્રિતપણું છે. એમ કહીને વ્યંજનાક્ષર રૂપશ્રુતાનુસારિપણું કહેવાય છે. અને તે વ્યંજનાક્ષર સન્નીને જ હાય તે પછી અસનીજીવાને અવગ્રહ વગેરે કેવી રીતે થશે ? • સંજ્ઞી પચેન્દ્રિય વિશિષ્ટ એવા શિષ્ટોને આશ્રીને તે અવગ્રહ વગેરે શ્રુતાનુસારી જાણવા, કારણકે-તે પદાર્થના જ્ઞાન આદિકમાં અવશ્ય અક્ષરથી યુક્ત જ વિચાર કરે છે. સશ યમાં અનેક પ્રકારે શ્રુતાનુસારીપણુ' હાય છે, જે નહિ દીઠેલા નહિ સાંભળેલા વગેરે પટ્ટાથ માં શિષ્ટોએ પણ અવગ્રહાદિક અક્ષર–શ્રુતાનુસારી નથી. પ્ર. ૨૬ લબ્ધિ-અક્ષર શ્રેત્રાદિના ભેદ છ પ્રકારે કહેવાય છે, અક્ષર એટલે શ્રુત અને શ્રુત તે મનના વિષય છે, તે વધ કેમ નહિ ? દીઠેલા અને સાંભળેલા જે પદાર્થો હાય. તે પદાર્થી સ ંબંધી જ‘સંજ્ઞાઅક્ષર’ને ઉત્પન્ન કરનારા લબ્ધિ-અક્ષર છે. એમ જણાવવા માટે લબ્ધિ-અક્ષરનું શ્રાત્રાદિ ઇન્દ્રિયાના ભેદે છ ભેદપણું કહ્યું. સાદૃશ્ય, વિપક્ષ અનુમાન અને આગમથી ઉત્પન્ન થવાવાળી પણ અક્ષરેાપલબ્ધિ છે જ. અને તે મનને વિષય છે, એમ પોતાની મેળે વિચારવું. વાચ્યવાચકભાવ તા દરેક જ ઠેકાણે મનના વિષય છે. પ્ર, ર૭ · સવાઁ ગુરુમાં ‘મેરુ હિમવાન્ વગેરે મૂકીને ’કાટિશિલાનું ઉદાહરણ કેમ આપવામાં આવે છે ? ૐ ~ મેરુ વગેરે મનુષ્યાથી ઉપાડી શકાય તેમ નથી. કાટિ-શિલા ·
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy