________________
# #
#
#
#
#
# #
#
#
#
#
# #
# કે
વનસ્પતિ આદિમાં અવ્યકતવર્ણમય આહારની વાત જ્ઞાનની સત્તા સાબિત કરે છે. અને તે શ્રુતજ્ઞાન જ છે.
આ રીતે સાદિ શ્રુત-અનાદિ શ્રતના સંબંધમાં અક્ષરના અનંતમા ભાગને વિચાર જાણ. __ मार्गत्वेन रूढो जैनधर्मः, नैयायिक सांख्यदर्शन-मोमांसका मतशब्दाभिधेयाः, नास्तिकानां तु कुमतामिति न्याच्या 'मोक्षमार्गोपदेशप्रतिशास्त्रंबाय'
શ્રી તત્વાર્થસૂત્ર ભાષ્યની ૩૧મી કારિકામાં આપેલ મોક્ષમાર્ગ શબ્દ પર આ ટિપ્પણુ લાગે છે.
માર્ગ એટલે જૈનધર્મ, મીમાંસક, નિયાયિક, અને સાંખના દર્શને મત કહેવાય છે, અને નાસ્તિકેની માન્યતાઓ તે મુમત તરીકે કહેવાય છે.
તેથી મોક્ષમાર્ગોપદેશની પ્રતિજ્ઞા જણાવનાર શ્રી તવાર્થનું પ્રથમ સૂત્ર છે.
अन्येषामभ्युदयोऽपि साध्य इति कृत्वा 'यतोभ्युदय' इत्याधुबिरे, ते जैनानां त्वभ्युदयस्य प्राप्यत्वेन फलत्वे सत्यपि नोद्देश्यता तस्य, किन्तु प्राप्यत्व-साध्यत्वोभयधर्मवान् मोक्ष इति स एवोदोश्य इति सम्यगुक्तं मोक्षमार्ग इति ।।
બીજા મતવાળાઓને તે પૌગલિક સાધનોની આબાદી રૂપે અભ્યદય પણ ઈષ્ટ છે, તેથી જ તે પોતે ધર્મ વ્યાખ્યામાં
થોડડુ રિયર-રિરિ ઘર્મ” સૂત્રથી અસ્પૃદય સાંસારિક ઉન્નતિ) ને ધર્મના સ્વરૂપમાં લીધું છે.
જૈન શાસનમાં તે અભ્યદય અવાનર ફળ રૂપે પ્રાપ્ય છે. અરે, પણ ઉદ્દેશ્ય તે નથી જ.
પ્રાપ્ય અને સાધ્ય બને ધર્મ જેમાં હોય તે જ ઉદ્દેશ્ય કહેવાય. આવે તે મેક્ષ જ છે, તેથી જૈન શાસનમાં મોક્ષ જ ઉદેશ્ય