________________
ર૩
પુસ્તક કર્યું सद्दष्टीनां संशयादेरपि ज्ञानत्वात् प्रमाणत्वात् चक्षुरवधिकेवल दर्शनानां च नाऽप्रामाण्यं ।।
પૂ. શ્રી તત્વાર્થકાર મહર્ષિએ આ સૂત્રમાં જ્ઞાનને પ્રમાણ જણાવ્યું છે, તેનું કારણ સર્વદર્શનકારાએ સ્વ અને પરના વ્યવસાયાત્મક જ્ઞાનને પ્રમાણરૂપ માન્યું છે, એની સાથે સંગતિનું પ્રદર્શન કરવાનું જણાય છે.
પ્રતિતંત્ર-જૈનદર્શનની સ્વતંત્ર આગવી માન્યતાનુસારે તે દરેક જ્ઞાન અને દર્શન પ્રમાણ જ છે.
વધુમાં સમ્યગદષ્ટિ જીના સંશયાદિ પણ જ્ઞાન સ્વરૂપ અને પ્રમાણભૂત છે અને ચક્ષુઆદિ ચાર દર્શને અપ્રમાણરૂપ નથી જ. ___ अश्रुतं व्यावहारिकं सर्व मतिरिति स्मृत्यादीनां मतावन्तभर्भावः, अवध्यादिविलक्षणतया च परोक्षे,
gવં જ “વવા તે તમારો” (શ્રી નંદિસૂત્ર) અત્યાऽथवेति स्पष्ट द्योतयति ।
કૃતજ્ઞાન સિવાય વ્યવહારમાં જે કંઈ જ્ઞાનનું સ્વરૂપ છે, તે બધું મતિજ્ઞાનરૂપ છે તેથી સ્મૃતિ આદિને સમાવેશ મતિજ્ઞાનમાં છે. પ તેમજ અવધિજ્ઞાન આદિની દેશ કે સર્વ પ્રત્યક્ષતા ન હઈ પક્ષ પ્રમાણમાં તે બધાને સમાવેશ છે.
આ વાત “સવા તં સમરો”(શ્રી નંદીસૂત્ર) એ ગાથાના “અથવા પદથી સ્પષ્ટ જણાય છે. કેમકે –
दर्शनेऽस्त्यवभासकता न तु व्यवसायिता, चेतनाऽपरपर्यायोपयोगरूपत्वाद् दर्शनस्य,
दर्शनावभासितस्यैव सामान्यमयस्यार्थस्य शानेन विशेषमयस्य થાણાઃ |
જ્ઞાન જ પ્રમાણભૂત કેમ? તેનું કારણ એ કે દર્શનમાં અવભાસતા એટલે સ્વરૂપનું સામાન્યથી જણાવવાપણું તે છે જ, કેમકે આત્માને દર્શને પગ વસ્તુના સામાન્ય સ્વરૂપને જણાવે છે.