________________
પુસ્તક રજુ આજે પર્વના દિવસે કંઈ કરી શક્યા નહીં, તે તેઓનું સ્થાન આરાધક તરીકે જિનશાસનમાં રહે. કરણની ખામીને ઢાંકવા કરાતે કુતર્ક
પણ કેટલાક અજ્ઞાની છ સ્વચ્છેદ પ્રવૃત્તિ જીવહિંસા આદિની કરે અને બચાવ ખાતર એમ કહે કે એ તે એ જીના પાપને ઉદય કે આ રીતે મરે છે. આ રીતે કરણીની ઉપાદેયતા જ ન કબૂલે, ઉપરથી પાપને છાવરવાનું સાહસ કરે ત્યાં શું કહેવું?
ખરેખર તે વિચાર એમ કરે જોઈએ કે પાપને ઉદય એ છેને કે મહારે ? અને એ જીના પાપના ઉદય કરતાં વધુ ગાઢ પપદય મહારે છે કે-આવી અનર્થકર પ્રવૃત્તિને છોડવાની વિચારણાના બદલે છાવરવાનું મન થાય છે !
એ એને પાપને ઉદય છતાં ભાગ્યને ઉદય સાથે છે જ, જેથી કે તેઓ દુઃખ ભેગવીને પાપ તેડી રહ્યા છે, પણ અજ્ઞાનવશ આવી સ્વછંદ પ્રવૃત્તિ કરનારા જે તે પાપ કરે છે, ઉપરથી તેની હેય બુદ્ધિ ન હોવાથી નવાં પાપના પિોટલાં સજે છે. - તે પાપને ઉદય કે અનિષ્ટ? ખૂબ જ સ્વસ્થતાથી વિચારે!!!
કરણીને મેળ નથી ફક્ત કથનીમાં જ અટ રહ્યા છે, તેવાઓને જ આવી ભળતી વિચારણાઓ ગુંચવે છે? કથની-કરણના મેળવાળાની મનેદશા
પર્વના દિવસે લીલેતારીને ત્યાગ ન કરી શકનારે કથનીમાં જ અટક્યો હોય તે લીલેતરીના જીવને પાપોદય સમજે. પણ કરણીની ઉપાદેયતા સમજનાર પુણ્યાત્મા હૈયામાં અરેરાટી ધરાવે કે આજે પર્વના દિવસે હું લીલેવરી પણ છેડી શકતો નથી. ખૂબ જ વિષમ પાપને ઉદય મહારે છે એમ સમજે !
આ ઉપરથી એમ સમજાય છે કે-કથની અને કરણીને મેળ જાળવ્યું હોય તે સાચો આચાર પાળે કહેવાય.