________________
આગમત અને બહુલતાએ લખ પણ તેઓને ઉચિત નથી, તેમ છતાં જેઓ પત્રના ઉત્તર ન આવવા માત્રથી પિતાને ખોટું લાગવાનું જણાવી સંવછરીના કાગળના ખમાવવાના પ્રત્યુત્તરની ઈચ્છા કે જાહેરાત કરવી, તે કઈ પણ શ્રદ્ધાસંપન્નને ઉચિત નથી. પરમહંત મહારાજા ઉદયનના ખામણું
ધ્યાન રાખવું કે આ પર્યુષણના સાચા ખમતખામણને અંગે જ સિંધુ-સૌવીરના માલીક ઉદાયન મહારાજે ચંડઅદ્યતન મહારાજાને યુદ્ધ કરીને જીતી લીધેલે આખે માળવા પ્રાંત પાછા આપે હતે. અને ગુગારીને અંગે કપાળે કરેલું ચિહ્ન દબાવવા રત્ન, મણિ, સુવર્ણને પટ્ટ બંધાવ્યું હતું. આવી રીતની ખમતખામણાની સાચી સ્થિતિ સમજીને પર્યુષણ પર્વને મહિમા વધારવા તથા પિતાની થતી આરાધનાને માર્ગ સાફ કરવા સાચી રીતે ખમવા અને ખમાવવાના રસ્તા લેવા જોઈએ.
મામિક વાત * આશ્રવ-બંધના સર્વથા હેયપણને છે અને સંવર-નિર્જરાના ઉપાદેયપણને ખ્યાલ
ખ પછી વ્યવહારથી રત્નત્રયીની ઉત્કૃષ્ટ છે કે આરાધના છતાં વીતરાગ પ્રભુના શાસનથી દૂર રહેવાનું થાય છે.
–“તપ અને ઉદ્યાન”માંથી