________________
આગમત
પ્રકારે વિકારવાળા થવું નહિ. આવા અર્થવાળા વાક્યને તે મૂર્ખ છોકરાએ સાંભળ્યું અને તે વાકયને મેગ્ય લાવાર્થ ન લેતાં ઉલટ ભાવાર્થ લીધે, અને અન્ય સ્ત્રીઓના મેળામાં પડી તેની છાતીએ હાથ લગાડવા માંડ્યો અને લેકેના ઠપકા અને માર ખાવાના પ્રસંગે પિતાનું વાક્ય માતૃવત પરાપુ એવું જે શીખવાડાએલું હતું તે કહેવા લાગે, અને જણાવ્યું કે મારી માના ખોળામાં પડીને હું સ્તનને ગ્રહણ કરું છું.
આવી રીતની સાચા વાકયના દુરપયોગની સ્થિતિ વર્તમાન શ્રીસંઘમાં પણ ઘણી પ્રવર્તી ગઈ છે. ક્ષમાપનાના પગે લખવાની પદ્ધતિ ને તેનું કારણ
શ્રીસંઘે સાંવત્સરિક પ્રતિક્રમણ કે જે બાર મહિનાના દેનું પડિકમણું છે, તે કરતાં ચતુર્વિધ સંઘને પ્રત્યેક ખામણાને વખતે ખમાવ્યા, તથા આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ અને ગણ એ સર્વને તથા શ્રમણ સંઘને હાથ જોડીને વળી જગતના સર્વ જીને પિતાના આત્મામાં ધર્મની ભાવનાની હયાતી છે, એમ જણવવાપૂર્વક ગાયાંય કક્ષા એ સૂત્ર કહીને ખમાવ્યા. છતાં જેઓ ક્ષેત્રાંતરે હેઈને તેઓની સાથે સાક્ષાત્ ક્ષમાપના તે પ્રતિક્રમણમાં તેમની હાજરી ન હોવાથી બની નહિ, તેઓને ક્ષમાની આપ-લે માલમ પડે નહિ, માટે તે માલમ પડવા ક્ષમાપનાત્રિકાઓ લખવાનું થાય તે અઘટિત ન હોય, છતાં તે પત્ર લખવાની હાલની રીતિ તે ઘણી જ અઘટિત છે.
કેમકે જેઓની સાથે બારે મહિનામાં એક પણ વખત બેસવું કે બેલવું પણ થયું નથી, તેવાઓની ઉપર ખમતખામણને નામે પગે લખાય છે, અને તેને ખરો અર્થ જમાત ખામણામાં નહિ પણ માત્ર પ્રીતિ કે જે મેક્ષપ્રાપ્તિને માટે ઘણી જ ઓછી અનુકૂળ થાય તેની વૃદ્ધિને માટે જ તે પત્રને ઉપયોગ થાય છે.
વળી જેની સાથે કાંઈ પણ બોલવું થયું છે અને તેથી તે સામા