________________
પુસ્તક 8-થું છોકરો વધારે અધર્મ આદરતે જાય તેમ તેમ શેઠને વધારે ગ્લાનિ થાય છે, અને શેઠ સંતાનને સુધારવા માટે વધારે અને વધારે પ્રમાણમાં પરિશ્રમ લેતે જાય છે, શેઠે વિચાર કર્યો કે મારે પુત્ર પીળા ચાંલ્લાને શરણે આવ્યો છે. આપણું બર્ડ વાંચી તે આપણા કુળમાં જન્મે છે. માટે જે તેને ધર્મ ન આપીએ તે તેને આપણું બર્ડ વાંચેલું નકામું જ ગયું છે અને આપણે બેડ બેટું માર્યું છે. એ જ તેને અર્થ થાય છે! એ જૈન ધર્મનું એડ કર્યું? પીળો ચાંલ્લે ! જૈનત્વનું બેડ
પીળે ચાંલ્લે એ જૈન ધર્મનું બેડ છે” એ વ્યાખ્યા પર હવે તમે વિચાર કરે કે-ડેકટરે દવાખાનાનું પાટીયું માર્યું છે! દવાખાનામાં ડેકટર સાહેબ પગ પર પગ ચઢાવીને બેઠા પણ છે. પરંતુ ડોકટર સાહેબ પાસે દવા નથી! અથવા દવા છે પણ તેઓ તે આપતા નથી !! વિચાર કરે તમે આ ફેકટરને કર્તવ્યપરાયણતા વિનાને કહેશે કે બીજું કાંઈ? તેણે બેડ મારીને લોકોને છેતર્યા છે. એ જ તેને અર્થ થાય કે બીજું કાંઈ? હવે તમારી સ્થિતિને વિચાર કરે તમે જૈનત્વનું બેડ માર્યું છે! કપાળમાં પળે ચાલે કર્યો છે. અને બેડ માર્યા છતાં એ બેડ પર વિશ્વાસ રાખી ચક્રવર્તીની ઋદ્ધિસિદ્ધિ છેડીને તમારે ત્યાં આવેલાને તમે જેનત્વ ન આપી શકે તે તમે પણ પેલા ડેકટર જેવા જ વિશ્વાસઘાતી અને દંભી ગણાઓ કે બીજું કે કઈ? ધર્મ વિમુખ પુત્રના હિતાર્થે અજબ તજવીજ
પેલે બિચારે શેઠ આવા વિચારમાં ખૂબ મૂંઝાયે! છેવટે તેણે તેને રસ્તે શોધી કાઢ્યો, ઘરમાં જવા આવવાનું જે બારણું હતું તે તેડી નખાવ્યું. બારણું તદ્દન નાનું કરાવી નાખ્યું હવે બારણામાંથી જતાં પેલા છોકરાને વાંકા વળીને જવું પડે અને પછી ઉચે જેવું પડે! આ બારણામાંથી નીકળતાં જે જગાએ નજર પડતી હતી તે