Book Title: Agam Jyot 1968 Varsh 03
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 256
________________ પુસ્તક –શું ८६ जिनानुभावोऽयमदो मनः स्थिरम् ॥२६५॥ આ (અતિ ચચળ પણ) મન સ્થિર રહે છે, તે (અન ંત શક્તિશાળી) તીર્થંકરાના પ્રભાવ છે. ८७ द्रष्टा देष्टाऽऽत्मादिवस्तुवजस्य तस्मान्मेऽईन् ? न्यूनमस्ति न किञ्चित् ॥ २६६ ॥ આત્મા આદિ પદાર્થોના સ્વરુપને જણાવનાર શ્રી અરિહંત પરમાત્માને મે જોયા હવે મારે કાંઈ ઉણપ નથી. ८८ न द्रष्टया द्रष्टोऽर्हन् यदि च भवने मे क नु गतिः ? ॥ २६७ ॥ હે પરમાત્મ! જો મે આપને જોયા ન હેાત તે મારી શી શા થાત! ८८ जिन ! त्वदीयं भवकूप रज्जू रूपं यतोऽसङ्गमकाममोहं ॥ २६८ ॥ હે વીતરાગ! તમારી પ્રતિમા ભવરૂપ કૂવામાંથી બહાર નિકળવા દોરડા સમાન છે, કેમકે મમત્વ, કામ અને મેાહના દૂષણથી રહિત તમારા સ્વરૂપને તે જણાવે છે. ५० यमादिभिः सारमुदारबुद्धिगृहीत कायात् पर आमयाद्यैः ॥૨૬॥ અસાર શરીરથી નિયમ આદિના પાલનરૂપ શ્રેષ્ઠ સાર ગ્રહણુ કરી લેવા જોઈ એ. १ श्रद्धागम्या श्रुतयो नयवादा बुद्धिमद्भिरनुगम्याः । आबालं तु सुबोधा मूर्तिरियं वीतराग ! तव ॥२७०|| હૈ વીતરાગ! આગમના વાકયા શ્રદ્ધાગમ્ય છે, યવાદ મુદ્ધિમાનાથી જ સમજાય તેવા છે, એટલે માખાલગેાપાલ દરેકને (આત્મશુદ્ધિમાં ઉપયાગી તરીકે) આપની મૂર્તિ જ સુમેષ છે. ८२ अज्ञातेऽपि गुणे प्रेम यथा संस्कारिते नरे । तथाऽऽर्हते भवेद् बोधो मार्गे प्राक्तनसंस्कृतेः ॥ २७१ ॥ જેવી રીતે પૂર્વજન્મના સંસ્કારથી અજાણ્યા માણુસ ઉપર પણ પ્રેમ થાય છે, તેમ હું પ્રભા! પૂર્વજન્મના ક્ષયે પશમના સંસ્કારાથી સ્થાપના જણાવેલા માર્ગની સમજણુ-રૂચિ થાય છે ८० यदि जिन ! जगति मतं ते न स्यात् कां तदयास्यदिहावस्थां ! । यन्मोहमहान्धुः किं स्यात् तरणाय परैर्जातु ! ॥ २७२ ॥

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312