________________
ભાઈ પાણીમાં મઝા કરે છે. નાનાં નાનાં માછલાં ખાઈ આનંદ, ગવે છે.
એટલામાં એક દિવસ ઓચિંતી જિનેશ્વરની મૂર્તિના આકારનું માછલું તેની નજરે પડયું ! આ માથ્થાને જોતાં જ તેને જિનપ્રતિમા જે આકાર જોઈ તેને જાતિસ્મરણ થયું. પિતાએ પિતાને ધમપંથે વાળવા કરેલી પ્રવૃત્તિ યાદ આવી, પિતે કરેલી ભૂલ માટે પસ્તા થશે અને જિનમૂર્તિના દર્શનથી સમ્યક્ત્વ પામી તે દેવલેકે ગયે. બળાત્કાર પણ ઉપયોગી બને છે
મહાનુભાવે? હવે તમે વિચાર કરે કે બળાત્કાર કરાવેલું ધર્માચરણ પણ ફળ આપે છે કે નહિ? તમે સાધારણ ઉદાહરણ ધ્યાનમાં લેશે તે પણ આ વિષયની મહત્તા ખ્યાલમાં આવ્યા વિના રહેવાની નથી, જેમ કે–સેમલ, સેમલના ગુણદોષ તે તમે જાણે જ છે ને? હવે ધારે કે એ સેમલ તમને કેઈએ બળાત્કારે ખવડાવી દીધું છે, તે શું એ સેમલના પરિણામે તમારે નહિ જોગવવા પડે? બળાત્કારે સેમલ ખાનારો પણ મરણ પામે છે. અજ્ઞાનતાથી ગાળમાં લપેટેલે સોમલ ખાનાર પણ મટે છે. રાજી-ખુશીથી ગળમાં વીંટાળીને સેમલ ખાનારે પણ મટે છે. આ સેમલ છે અને તે સ્વાદમાં દુષ્ટ છે, આવું જાણીને પણ તે ખાનાર મરે છે અને પિતે શું ખાય છે એની બેદરકારી રાખીને જે અજ્ઞાનવશ સમલ ખાય છે તે પણ મટે છે. અર્થાત્ ગમે તે પ્રકારે સેમલ ખાનારને સેમલના પુદ્ગલે પિતાને પ્રભાવ બતાવે છે. તે જ રીતે ધર્માચરણ પણ ગમે તે પ્રકારે થયું હોય તે છતાં તે તારનારું જ છે, એ હવે સિદ્ધ થાય છે. દ્રવ્યાનુકાનની ઉપગિતા
આ ઉપરથી સમજી શકશે કે દ્રવ્યનું અનુષ્ઠાન-કે કિયાધર્મ એ રેવા ગ્ય નથી, આજે જે દ્રવ્યનું અનુષ્ઠાન-પાળનાર હશે તે