________________
આગમત ધર્મ સર્વ રીતે મહાન છે. અને તેથી માણસે દુનિયાની બધી વસ્તુઓને ત્યાગ કરી ધર્મના શરણે જવું એ સૌથી મહાન ફરજ છે. ઉપસંહાર
- હવે એ રસાયણ ખાવાને એટલે એ ધર્મ પામવાને ચાર્ગ શેષ પડશે.
ધર્મ પામ એટલે જ ૨૧ ગુણે ઉપાર્જન કરવા હવે એ ૨૧ ગુણે ક્યા છે. અને તે કેમ ઉપાર્જન થઈ શકે છે, તે અવસરે હવે પછી જણાવશે.
નેધા-આ લેખના શીર્ષક તરીકે રચાએલ “૨૧ ગુણેની આવશ્યકતાની વસ્તુ આ લેખમાં નથી, માત્ર તેની પૂર્વભૂમિકા રૂપે ઉપક્રમ જ માત્ર થ છે, અને આ લેખ નીચે (સંપૂર્ણ એ રીતની નેંધ તા. ૨૧–૯–૩ન્બા સિદ્ધચક્રમાં જોવા મળે છે, તેથી એમ અનુમાન થાય છે કે ૨૧ ગુણનું વિશદ વિવેચન કરવાના લક્ષ્યથી આ સુંદર ઉપક્રમ કર્યો હશે, પણ પછી અન્ય જરૂરી પ્રવૃત્તિઓના વ્યાઘાતથી અનુકૂળતા ન હોવાના કારણે આ લેખમાં છેવટે
અવસરે હવે પછી...”ધ કરવા છતાં લેખને અહીં “સંપૂર્ણ ની નેંધ સાથે પ્રકાશિત કર્યો હોય, પરંતુ ઉપક્રમ તરીકે પણ આ લેખમાં ઘણું મહત્ત્વની વાતે મનનીય છે. .
શાસનની મહત્તા જેની જોડ જડે નહીં જગતમાં જે વેગ ક્ષેમકરૂ, છે જેના સુંદર ગ થકી જ સહુ કે સાધે પદં જે ખરૂં છે 5 આવા પંચમકાળમાં પણ અહ! જેનું શરણ વિધેશ્વરૂ . તે શ્રી વિરજિનેંદ્રિશાસનવર નેહે નમું આદરું છે
–પૂ. શ્રી આગમો રચિત પદ્યસંગ્રહમાંથી