________________
FullIDMIN|||IIભ્યોnligIIIIIIIIMIHIIIIIIII- BIDણા|||
I
IIIIIIIIIII,
HUDUMADON
देवद्रव्य विचार
Fિ HI-NIHસ્તા
પરમપૂજ્ય, આગમતત્વતલસ્પર્શીજ્ઞાતા, શિલાણાનરેશપ્રતિબંધક, ધ્યાનસ્થ સ્વ. આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રીએ શાસનના અનેક કાર્યોમાં ગુંથાયેલ હોવા છતાં પિતાની કૃત સંપદાને લાભ વારસામાં ભવ્ય જીને મળી રહે, તે શુભ આશયથી સમયે સમયે મળતા અવસરના સદુપયેાગ રૂપે નાના–મેટા અનેક ગ્રંથ રત્નનું નવનિર્માણ કર્યું છે.
જેમાં સંસ્કૃત, પ્રાકૃત, ગ્રંથે ઘણા છે, ગુજરાતીમાં પણ અમુક ગ્રંથ છે, પણ હિંદીની રચના ખૂબ જ જૂજ છે.
પૂ. આચાર્યદેવશ્રી “જન્મથી ખેડા પ્રાંતના છતાં વિશિષ્ટ ક્ષપશમના બળે હિંદી ભાષા ઉપર પણ અદ્ભુત પ્રભુત્વ ધરાવતા હતા.” તે હિંદી રચનાઓ પરથી સ્પષ્ટ જાણવા મળે છે.
પ્રસ્તુત કૃતિ પૂ આગમસમ્રાટું આગમોદ્ધારક આચાર્યદેવશ્રીએ (પ્રાયઃ વિ. સં. ૧૯૭૪-૭૫ની દેવદ્રવ્યની ચર્ચા વખતે) વિ. સં. ૧૯૭૭ થી ૧૯૮૩ના ગાળામાં ગુજરાત-સૌરાષ્ટ્ર બહારના પ્રદેશેના ચાતુર્માસ કે વિહારકાળમાં બનાવી હોય એમ અનુમાન છે.
ચેકસ માહીતી પ્રયત્ન છતાં મળી નથી સ્તલામની શેઠ 2ષભદેવજી કેશરમલજી જૈન પેઢીના જુના રેકડમાં આ કૃતિ જીર્ણ અવસ્થામાં હતી, પૂ૦ વયેવૃદ્ધ, સ્થિતપ્રજ્ઞ, ધર્મસ્નેહી, ગણીવર્ય શ્રી ગેલેક્સસાગરજી મહારાજને આ કૃતિ ખૂબ જ ઉપયોગી અને સચોટ લાગવાથી વિ. સં. ૨૦૨૩માં ત્ર. કે. પેઢી રતલામ તરફથી પુસ્તિકાકારે પ્રકાશિત પણ કરાવી.
વેજલપુરમાં ૧૫૦ સાધુ-સાધ્વીઓની થએલી સ્મરણીય આગમન વાચના (વિ. સં૨૦૨૪ પૌષ સુદ પથી ફાગણ સુદ ૫) દરમ્યાન