________________
આગમત ગૌતમસ્વામીજી મહારાજ જેવા સાંભળનાર એમને પણ ભગવાન કહે છે કે-સમય માત્ર પ્રમાદ કરીશ નહિ, એમને માટે તે નિર્ભયપણું હતું. જેમાં શ્રી તીર્થકર દેવ તે ભલે મેક્ષે જાય, તેમ શ્રી ગણધર ભગવાન પણ તેજ ભવે મોક્ષે જાય છતાં, આવી આવી રીતે રખડી જવાય, એમ એમનેય કહ્યું તે આપણા માટે તે શું કહેવું?
દેવગુરૂ ધર્મની આરાધનાથી જેઓ વંચિત રહ્યા તેમને ગબડતાં વાર શી? નરક નિદેશકે
“મનુષ્યભવ પામીને દેવ-ગુરૂ-ધર્મની આરાધના ન કરે. ઉલ્ટી વિરાધના કરે તે નરક અને નિગદમાં જાય.” એમ કહેનારને “નારક નિદેશકે છે” એમ કરીને મશ્કરી ન થાય! ચેરી કરે તે કેદમાં પડે, ચેરી કરનારને જેલની સજા થાય, એ શબ્દનું દુઃખ કેને થાય? શાહુકારને નથી થતું પણ ચોરને થાય છે. નરક નિગોદ બંધ નથી
શાસ્ત્રવિરુદ્ધ બોલનાર કે તીર્થકરેની આશાતના કરનાર, ગુરૂએ ની નિંદા કરનાર નરકે જાય,” એમ કહેનારને “નરકના પાસ ફાડનાર” કેણ બેલે? જે એ ટેળીમાંના હેય તે! જે એ ટેળીમાં ન હોય, તેને તે જરૂર એમ જ થાય કે-જે ચોરી કરે તેને જેલ થાય જ. તેવી જ રીતે આત્મકલ્યાણના માર્ગની શ્રદ્ધાવાળે તે કદી જ એમ નહિ કહે કે-નરક નિગેનું કહેવું એ હાંસી પાત્ર છે! આ જીવને નરક-નિગોદના દ્વાર બંધ નથી. આરાધનામાંથી ચૂક્યા અને વિરાધનામાં પડયા તે એ જ પળે છે. ભવિતવ્યતા ક્યાં સુધી?
અનંત પુદ્ગલ પરાવર્તન ગયા ત્યારે ભવિતવ્યતા પાકી, કાર્ય કે કારણનું જ્ઞાન ઈચ્છા કે તત્પરતા ન હતી, છતાં પણ ભવિતવ્યતાના ગે બધું બની ગયું. બાદર પણામાં આવ્યા છતાં પણ પાછળનું દ્વાર ખુલ્યું હતું, તેથી કંઈ વખત પાછા ગયા અને આવ્યા. એમ