________________
૪૦
આગમત પડે તે ફેંકી દઈએ છીએ. ખેટે રૂપી માલમ પડે પછી કાપી ન નાખે તે ગુનેગાર. રદી ન કરે તે ગુનેગાર. તે પછી અહીં છેટું, શાસ્ત્રથી વિરૂદ્ધ, ખરાબ, માલમ પડ્યું તે મનાય કેમ? ખેટે રૂપીયે કેરાણે કે ગોખલામાં રાખે તે પણ સજાપાત્ર થાય છે ને તેમાં બચાવ ચાલતું નથી. જ્યારે આમ ખેટે રૂપીયે ગોખલામાં રાખીયે તે પણ ગુનેગાર, તે અસત્ય ને ખોટું માલુમ પડયું તે ફેંકી ન નાખીએ તે શાસનને અંગે ગુનેગાર નહીં? આપણને કશું તે કામ ન લાગે, એક રૂપિયા જેવી ચીજ ખેતી રાખવી પાલવતી નથી. વ્યવહારમાં લેવી તે વાત જુદી. તે બેટી ચીજ જાણવામાં આવે તેને તમારી કથળીમાં રાખે ખરા ? જૂઠી જાણ પછી કેરાણે મૂકવી પડે ને તેને રદ કર્યો જ બચી શકે. તે વાત રહેવા દે. મૂળમાં આવે. ખોટાને પડકારવાની જરૂર
સમ્યક્ત થયા પછી હું કેમ વર્તુ છું? તે વાતને સંબંધ નથી. આરંભાદિકમાં તમે વર્તલા છે. અમારા આરંભ, પરિગ્રહ ને વિષયકષાયને બચાવ નિકળે છે ખરો? એમ ધારે તેને જ અર્થ મિથ્યાત્વ. આરંભાદિકમાં ડૂબી ગયા છે તેમાં ખરાબ બુદ્ધિ રાખવી જ જોઈએ. અમારી આસક્તિ છૂટતી નથી, મેહ-મમતા છેડી શકતા નથી, પણ રસ્તે આ છે. સમ્યક્ત્વ પછી પિતાના આચરણ ને સ્થિતિને બચાવ હેય નહિ. પિતાની પ્રવૃત્તિ તરીકે બચાવ હેય નહિ. આ તે અશક્ય છે માટે કેમ કરીએ? અમારે કુટુંબ પૈસા છોડવા પાલવતા નથી, એમ બચાવ ન ચાલે. તમારી અશક્યતાને, પ્રવૃત્તિને વચમાં લાવવાને તમને હક નથી. વચમાં લાવે તે ત્યાં મીઠું છે. સમકિતમાં શૂન્યતા છે. ચલણમાં બેટે સિક્કો રહે જ નહિ. તમે જૂઠાને ખુલ્લા કરો કે તેમની સામા થુંકવા પણ તૈયાર ન થાઓ ! તેમ ન કરે તે સમ્યક્ત્વને અંગે શિક્ષાપાત્ર છે. લેનાર જઈને લે એ બચાવ તેમાં ન ચાલે. માટે રૂપિયાની માફક ખીલી કેમ ન મારે! ત્યાં ખીલી મારવી