________________
૩૮
આગમજ્યાત
જ્યારે રાણા પ્રતાપ ઉપર હલ્લા થાય છે, રણસંગ્રામમાંથી નીકળી જાય છે, તે મરણવા સંકટમાં પડે છે, એજ શક્તિસિંહ મેવાડ ઉજ્જડ કરવાની બુદ્ધિવાળા મટી મેવાડના મહારાજાને બચાવવા તૈયાર થયા છે, પણ એ ખચાવમાં તૈયાર થએલે શક્તિસિંહ અત્યારે અક્કલ, ચાલાકી, હુશિયારીના ઉપયોગ કયાં કરે છે ? હિતમાં. પહેલાં તે નાશમાં ઉપયાગ કરતા હતા. મેવાડની અપેક્ષાએ તે અભિપ્રાય શ્રાપસમાન હતા. અભિપ્રાય પલટયા, એટલે તેજ બુદ્ધિ આશીર્વાદ સમાન થઇ. શક્તિસિંહની પહેલાંની અક્કલ-ડુશિયારી ને ચાલાકી તે શ્રાપસમાન હતી ને પછી તેજ રક્ષણુ કરનારી થઈ. વિચાર! જે બાદશાહના મારાને મારી નાખ્યા, ઘોડા આપ્યા, આ વખતે અસલ બુદ્ધિમાં રહ્યો હત તા શી દશા થાત ? ધારણા ફરવાથી જ આશીર્વાદ સમાન થઈ. જગતમાં દુજ નને મળેલી અક્કલ, ચાલાકી ને હુંશિયારી તે શ્રાપ સમાન છે, તેજ સજ્જન અને તા તેની અક્કલ, ચાલાકી ને હશિયારી જ જગતને આશીવાદ સમાન
થાય છે.
વાડાબંધીના સમ
આમાં વાડાબંધી કઈ ? જેને વસ્તુતત્ત્વની ખબર ન હોય તે પત્થર મારે કે-વાડબંધી. આાજકાલ સાચાને પણ ખાટાની સાથે નિર્દેવા તેના રસ્તા એકજ. કયેા ? વાડામ`ધી. તે નામથી ખાટા સાથે સાચાને નિંદવા છે. ત્રીજી કાઢવાની ફાવટ માટે બંનેથી લોકોને ખસેડે છે. નહિ તે પૂછે કે એએ જૂઠા છે કે એકેક સાચા છે ? તેને માત્ર લેાકેાને ભડકાવવાથી મતલખ છે.
અહીં સમ્યક્ત્વની વાડાબ’ધી નથી. સમ્યક્ત્વ એ આત્માના શુદ્ધ પરિણામ. હું ગુરુ જેમાં ગણાં તેનું નામ સમિતિ, આ કથન તા મિથ્યાત્વના મુગટ, મ્હને માને તાજ સમિત, મ્હારે ચાથમલજી, મનાલાલજીનું સમકિત છે, આ માન્યતા મિથ્યાત્વના મુગટ. સમકિત હાય તા શાસ્ત્રાનુસારી જે કાંઈ હાય તે માન્ય, સમકિત