________________
gnoscaronsorono Donna
( સ મ ગ દર્શન નું મહત્વ કે સમ્ય ક્રિયા નું રહસ્ય
(૩) (સુજ્ઞ વાચકેની પ્રેરણાથી પૂછ આગમોદ્ધમશ્રીના કશાળી વાક્યોથી ભરપૂર અને ખૂબ જ પ્રેરક બની શકે તેવા સ્વતંત્ર લેખે (જે કે પૂર્વે “શ્રી સિદ્ધચક્ર”માં છપાઈ ગયા છતાં) વધુ લાભની મહેચ્છાથી પુનર્મુદ્રિત કરાય છે.
આ લેખ શ્રી સિદ્ધચક (વર્ષ ૨, અંક ૧૪)માં છપાયેલ વ્યાખ્યાનનું (શબ્દ-લખાણ તે જ છતાં ગોઠવણની દષ્ટિએ) રૂપાંતર કરી રજુ કર્યો છે. .) क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया ।
पतितस्यापि तद्भावप्रवृद्धि यते पुनः ॥ १॥ શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાય મહારાજ ભવ્યજીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા, જ્ઞાનસાર પ્રકરણમાં ક્રિયા-અષ્ટક રચતાં થકા જણાવે છે કે
જગતના છ જગતના અનુભવથી ને ધાર્મિક જીવે શુદ્ધ માન્યતાથી જ્ઞાનને આધારે જ સારી પ્રવૃત્તિ થવાની શયતા હોવાથી જ્ઞાનને નિષ્ફળ માની શકે જ નહિ, તેમ જ્ઞાન જ ફળ દે છે તેમ પણ માની શકે નહિ. ધર્મશાસ્ત્રની રીતિએ જ્ઞાનમાત્રજ ફળ દેનાર છે ને ક્રિયા નકામી છે તેમ માની શકાય જ નહિ, તેમ “ક્રિયામાત્ર ફળ દે છે ને જ્ઞાન નકામું છે” તેમ પણ માની શકાય નહિ.
જેમ આહારપાળું ઔષધાદિકને જેવા માત્રથી સંતોષ થ, રોગનું જવું વિગેરે બનતુ નથી, તેમ સમ્યગ્દર્શન-જ્ઞાન થવા માત્રથી સિદ્ધિ જેનશાસ્ત્રકારે માની નથી. અર્ધપુદ્ગલપરાવર્તમાં એકલા સમ્યક્ત્વવાળે જરૂર મોક્ષે જાય આવો નિયમ કરી શકાય નહિ. સમ્યક્ત્વ થયા પછી