________________
આગમત પંડિતજી તે છકક થઈ ગયા, શું બેલે! પોતાની જ વાત પોતાને ભારે પડી !
આ રીતે “સાપ છાપરી ઘા સુર”ની જેમ અજ્ઞાન મૂલક વાતની રજુઆત કરનારાઓ ખરેખર મારી મા વાંઝણીની જેમ પોતાના જ વાક્ય-વર્તનથી પોતાની વાતનું મહત્વ ઘટાડતા હોય છે.
સ્થાપનાની યથાર્થતા ન માનનારાઓ દસ્તાવેજના સ્ટેપ ટિકિટ, ફટા આદિને માન્યા વિના લૌકિક વ્યવહાર ક્યાં ચલાવી શકે છે?
તેથી શાસ્ત્રોને માન્ય રાખનારાઓએ જગતની કઈ પણ ચીજના જઘન્યથી પણ ચાર નિક્ષેપ માનવાની વાત કબૂલ રાખવી જ ઘટે !
ખરેખર! જ્ઞાનીઓએ એટલા જ માટે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ચાર નિક્ષેપોમાંથી એક પણ નિક્ષેપ અમાન્ય ન કરે તેનું નામ સમકિત ! સપ્ત ભંગીમાંના એક પણ ભાંગાને ઓળવે નહીં તેનું નામ સમકિત !
એટલે પ્રસ્તુતમાં પચ્ચને લાવનાર, ટકાવનાર અને વધારનાર જે આચાર તેને પણ ચાર નિક્ષેપ સમજવા જરૂરી. - હવે તે ચાર નિક્ષેપમાં કે નિક્ષેપ કેવી રીતે ઉપયોગી અને પચ્ચને ટકાવવામાં કોને કેટલે ફાળે ?...આદિ અધિકાર અગ્રે વર્તમાન...
જીવનનું લક્ષ્ય લઘળrg વરિā જ દુન્ના મંજા ”
સંયમીએ દરેક પ્રવૃત્તિમાં જયણ જ્ઞાનીની આજ્ઞા છે મુજબ વર્તવાની તત્પરતાથી વર્તવું.
જયણાણ કંઈ જેર પડતું નથી, માત્ર ઉપગની જાગૃતિ આવશ્યક છે!!!
શ્રી ઉપદેશમાળા