________________
પુસ્તક રજુ આચાર પાલનમાં સાવધાનીની મહત્તા - હવે એક વાતને જરા વિચાર કરે કે દુનિયામાં જોઈએ છીએ કે–એક વિઘ કે ગફલત-કે બેદરકારી સે સાધનથી જાળવળ ચીજને પણ બગાડી નાખે જેમ કે, આપણી અંદગી! કેટલા વિઘોથી બચેલી છે, પાણી, આગ, ઝેરી જનાવરે, દુષ્ટ પશુઓ, વિજળી આદિથી બચી છે, પણ હવે જરા ગફલત થાય અને એકાદ કે અકસ્માત નિમિત્ત મળે તે આખી જીંદગી જાય ને ?
દશ વિધ્રોથી બચ્ચા પણ એકમાં ગફલત થઈ તે જીવન તે આખું જ જવાનું ને ! એમ નહીં કે એક પુરતું જ અમુક જીવન જાય, એટલે જ કહેવાય છે કે “બાધક એક પણ નકામો: એક પણ બાધકને એગ્ય રીતે ટાળી ન શકીએ તે “સચવાય સેથી પણ જાય એથી” કહેવત પ્રમાણે સેંકડે વિધ્રો-ઉપદ્રથી બચાવેલી ચીજ પણ એક ગફલતથી બગડી જાય, જેમ એક નાની કાંકરી ઘડે ફેડી નાંખે તેમ.
જે રીતે એનેક આફતમાંથી બચેલું જીવન જરા જેટલી ગફલતથી ખરાબ થઈ જાય છે. તે રીતે પંચાચાર પૈકીના એક પણ આચારમાં ઉપગની જરાક ખામી આવી કે અમુક જ આચાર જ બગડશે. એમ નહીં પણ આખું આચારનું માળખું કથળવાનું.
સે સાવચેતીથી જળવાયેલી ચીજ પણ એક ગફલતથી બગડી જાય. આવા જુગજૂના નિયમ પ્રમાણે મહાવતે પચ્ચકખાણ કે નિયમે આચારની મર્યાદાના બળે ટકે, જરાક જે આચારમાં ગરબડ થઈ કે બધામાં ફાંકું !
પાંચ આચારના ૩૬ ભેદ છે.
જ્ઞાનાચારના આઠ, દર્શનાચારના આઠ, ચારિત્રાચારના આઠ, તપાચારના બાર એ મળી છત્રીસ ભેદ–તેમાં સતત મન-વચનકાયાના પેગ તે પ્રવર્તાવવાના તે વર્યાચાર.
તે આ છત્રીશ ભેદમાંથી એક આચારના પાલનમાં ગરબડ થઈ