________________
પુસ્તક ૩–જું કે-જો કર્મ સ્પી વૃક્ષ ઉપસ્થિત થયું છે, તે તે શું બીજ રૂપી કાંઈક ચીજ વગર થઈ શકે? જે જન્મ રૂપી ફળ માનીએ તે તમારે એ પ્રશ્નને ઉત્તર આપવું પડશે કે જન્મરૂપી ફળ શું વૃક્ષ વગર જ પરિણમ્યું છે? કર્મ-જન્મની અનાદિ પર પર
આખરે તમારે ઘેર પાછા જ આવવું પડશે અને જેમ બીજ અંકુરની પરંપરા અનાદિ માની છે તે જ પ્રમાણે તમારે જન્મકર્મની પરંપરાને પણ અનાદિ માનવવી જ પડશે? જન્મ પહેલાં કમ માની શકાતું નથી, તેજ રીતે કર્મ પહેલાં જન્મ. પણ માની શકાતું નથી, અર્થાત્ ઘઉને અને અંકુરની માફક આ પણ જન્મ અને કર્મની પરસ્પર સાપેક્ષ પરંપરા જ બની. - હવે: પરંપરામાંના કેઈ પણ પક્ષને પહેલે માની શકાય નહિ
જ્યાં એક બીજા પર અવલંબેલી સાપેક્ષ પરંપરા થઈ કે એ પરંપરા તમારે અનાદિની માનવી જ પડે છે. આથી આપણે કબૂલ રાખીએ છીએ કે જન્મ અને કર્મની પણ પરંપરા હેઈ એ અનાદિની જ છે.
મહાનુભાવો? તત્વજ્ઞાનને વિષય ગહન છે. અને તેમાં જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ છીએ તેમ તેમ શકાની પણ પરંપરા વધીને તે સામાન્ય માણસને ગુંચવાડામાં નાખે છે, અહીં પણ તમે એ જ પ્રશ્ન ઉઠાવી શકે છે. કે ભલે કર્મ અને જન્મની પરંપરા હેય પણ તેથી તે અનાદિ છે તેની સાથે શ્રેતાઓને શે સંબંધ છે? અને તે માત્ર આ બંધ તેડવાને જ માર્ગ દર્શાવ હિતકર છે. અનાદિની વિચારણાનું રહસ્ય
આ વાતના ટેકામાં તમે એમ પણ કહી શકે અગર તમે એમ પણ પ્રશ્ન કરી શકે છે કે બે મિત્ર છે. તેઓ જંગલમાં જાય છે. એક કૂવામાં એ સમયે એક છોકરો પડે છે. તે આ મુસાફરોએ તે છોકરાને પહેલાં કાઢી લેવું જોઈએ કે એ છેકરે કે છે?