________________
આગમજ્યોત ઉપવાસ કર્યો, પૌષધ કર્યો કે આવા નકલી ધુતારાઓ તરત બૂમ મારી ઊઠે છે કેઃ “અરે બિચારાને ગેધી મૂક્યો બિચારાને ભૂખે માર્યો.” આવા આવા શબ્દ બેલીને આ મૂર્ખાઓ બેટી દયા ખાઈ મનુષ્યોને ઉપવાસ આદિમાં રેકે છે. પણ દિલગિરીને વિષય છે કે તેઓ અધમ આત્માની ભયંકર રખડપટ્ટીને ખ્યાલ કરી શકતા નથી, આવા સલાહકાર પિતે ડુબે છે અને સાથે સાથે તેઓ બીજાને પણ ડુબાડતા જાય છે. વિચારે જ ન કરનારા કરતાં વિચારે કરનારે સારે છે. જેને બિલકુલ ધર્મ સાથે લેવા દેવા જ નથી તેના વિચાર સરખે પણ જેના મનમાં આવતું નથી, તેના કરતાં જેના અંતરમાં “હું ધમ ક્યારે સાધીશ? એ વિચાર આવે છે. તે પણ ઉત્તમ છે તેજ પ્રમાણે દ્રવ્યથી થયેલી ધર્મપ્રવૃત્તિ પણ સારી છે. કારણ કે તેથી ધાર્મિક ભાવનાની ઉત્પત્તિ થવા પામે છે.
(ક્રમશઃ)
poosso cosmosscosessen
મેહનીયની પ્રબળતા
૪ ૪૪ પાપની વ્યાખ્યા વખતે પાપ 6 બધા સમજે, પણ મેહનીય કર્મની ચકરી 8 આવે ત્યારે પાપની પાપ તરીકેની શ્રદ્ધા ખસી છે જાય છે, પાપની શ્રદ્ધા હોય તે અરરર છે છેર થયા વિના રહે જ નહિ.” છે –પર્વ વ્યાખ્યાનસંગ્રહ (સંપાપૂ અમરેંદ્રસા મટ) છે
પા. ૧૪૭