________________
છે.
પુસ્તક રજુ
એટલે હું કંઈ એવું કરું કે જેથી બધા કરતાં મેટે લાગું.
આ દુર્વિચારે સન્માર્ગ પર આગળ ધપાવનારી હરીફાઈમાંથી ઈષ્યના ફંદામાં ફસાવી દીધા !!! ઈષ્ય-હરીફાઈમાં ફરક
હરીફાઈ એ સગુણ છે કેમ કે તેમાં આગળ વધવાની તમન્ના હોય છે. - જ્યારે ઈર્ષ્યા એ ભયંકર દુર્ગુણ છે, કેમ કે એમાં બીજાને પાછા પાડવાની કારમી વૃત્તિ હોય છે.
આપણે સારું કરી આગળ આવવા પ્રયત્ન કરીએ એમાં કશું ખોટું નથી. પણ બીજાને પાછા પાડવાને વિચાર તો ખૂબ જ ખતરનાક છે.
જો કે આમાં તે બીજાને પાછા પાડીને પણ પિતે ધર્મ માગે આગળ આવવા પ્રયત્ન કરે છે. તે પણ જ્ઞાનીઓએ આમાં માયા , અને સ્ત્રીવેદના બંધની સ્થિતિ દર્શાવી. ' વર્તમાન સુધારકેની શોચનીય દશા
આજે તે પિતાને સારું કરવું નહીં અને બીજા કરતા હોય તેમાંય પત્થરા નાંખવા. “મેં મરું તે ભલે પર તુઝે તે રાંડ કરું હી” વાળી નીતિ અપનાવનારા પિતે દુર્ગતિમાં જવાની તૈયારી કરીને સંયમના માર્ગે જનારા પુણ્યાત્માને શેકવા કે દીક્ષા લેતાં રોકવા ધમાલ કરનારા અજ્ઞાનીઓની શી દશા?
આ વાત ખૂબ જ વિચારવા જેવી છે. હરીફાઈ કરતાં ઈર્ષ્યા ખરાબ છતાં તેમાં જે ધર્મ માર્ગે આગળ વધવાની તત્પરતા હોય તે હજી પણ તેમાં કઈક સારાપણું કહેવાય. પણ આજે તે પોતાને ધર્મ કરવું નહીં, કરતા હોય તેને પણ અટકાવવા મથામણ કરવી. ખાવું નહીં પણ ઢાળી દેવાની વિકૃત મનેદશાવાળા આજના કેટલાક અજ્ઞાની છની ભાવદયા જ ચિંતવવી રહી. અg. શ્રી મલ્લિનાથ પ્રભુની પૂર્વ ભવની વિકૃત મનેદશા
મલ્લિનાથ પ્રભુના જીવે હરીફાઈમાંથી ઈષ્યમાં ફસાઈને પારણાના