________________
આગમત
ઉપર અનાગ્રહ. તેઓ તે સર્વ દર્શન પર સમભાવ ધરાવતા હતા...
આદિ!!! પક્ષપાત ન મે વીશ્લોકનું રહસ્ય
પણ ભલા આદમી! જરાક તે વ્યવહાર બુદ્ધિથી વિચાર કરવો હતે કે- આપણું મુલચંદભાઈ ઉભા થઈને એમ જાહેર કરે કે “હું ચાર નથી! હું ચોરી કરું નહીં ! મેં ચોરી કરી નથી.”
તે આવું જાહેર કરવાની મૂલચંદભાઈને જરૂર ક્યારે પડે જ્યારે કે એમના પર ચરીને બેટે આપ આ હેય ત્યારે ને!
એટલે પૂ આ શ્રી હરિભદ્રસૂરિજી મ. પિતાના અનેક ગ્રંથમાં ઠેકાણે-ઠેકાણે વાતે-વાતે લીટીએલીટીએ પ્રભુ મહાવીર ભગવંતના તત્વજ્ઞાનનું મંડન-પોષણ અને અન્ય દર્શનીઓની વિચાર ધારાનું ખંડન-નિરસન કર્યું હશે. ત્યારે સ્કૂલ બુદ્ધિવાળા કોકની ટકેર થઈ હશે કે
તમે તે જિનશાસનના રાણી અને અન્ય દર્શનને દ્વેષી છે એટલે જ તમે આટલે બધે ઝંડો લઈને જિનશાસનના પદાર્થોનું મંડન અને બીજાના મતનું ખંડન કરી રહ્યા છે.”
એ વખતે પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરિજી મ.શ્રીએ પિતાની યથાર્થ મને દશાનું ચિત્રણ “પક્ષપાતો જે વ” લેકમાં દર્શાવ્યું.
મહાનુભાવે ! હું જે મહાવીર પરમાત્માના વચનનું મંડન સમર્થન કરું તે કંઈ અંધશ્રદ્ધાથી દેરવાઈને નહીં હૈ! તેમ જ સાંખ્ય, બૌદ્ધ, નૈયામિક આદિનાં વિચારોનું ખંડન જે તમને દેખાય છે. તે પણ તેમના પ્રતિ અણસમજભરી અરૂચિ કે દ્વેષથી નહીં !
પણ મને મારા હૈયામાં ઉગેલા વિવેકના પ્રકાશમાં હીર અને કાચને ભેદ જે પરખાય છે તેને હું મારા જેવા બીજા અલ્પના હિતાર્થે જાહેરમાં સુકું છું.