________________
પુસ્તક ૨-જુ ચાર નિક્ષેપ જોઈએ જ! તે વિના વસ્તુનું સાચું સ્વરૂપ જાણ્યું ન કહેવાય ! નિક્ષેપ દ્વારા આચાર-સંપન્નતાને નિર્ણય
પ્રસ્તુતમાં આ અધ્યયનનું આચારશ્રુત જે નામ છે, તેમાં આચારના ચાર નિક્ષેપ થાય છે તે જાણ્યાથી જ આ અધ્યયનમાં પચ્ચ૦ના અધિકારી તરીકે જણાવાતા આચાર–સંપન્નની ગ્યતાને નિર્ણય સમજી શકાય.
તે હવે તે આચારના ચાર નિક્ષેપ કેવી રીતે થાય છે? તેનું સ્વરૂપ કેવું છે? વગેરે અધિકાર નિયુક્તિકાર ભગવંત પૂ આ. શ્રી ભદ્રબાહુસ્વામીજી ફરમાવશે તે અધિકાર અને વર્તમાન.
છે મનનીય શાસ્ત્રાગાઓ
• आगमेण सवा परकममिजासि
વિવેકીએ શાસ્ત્રજ્ઞા મુજબ વીયૅલ્લાસ છે છે પૂર્વક પ્રવતવા તત્પર થવું જોઈએ. 8 ૦ ઘા થી મારી
. શ્રી તીર્થંકર પ્રભુએ પ્રરૂપેલ પંચાચારના છે છે બાબતના રાજમાર્ગ પર વીયૅલ્લાસપૂર્વક વધનારા વીરપુરૂષે કહેવાય છે.
–શ્રી આચારાંગસૂત્ર છે