________________
આગમત શબ્દમાં જણાવ્યું. કપિલરાજકુમારને મરીચિની સમજાવટ
આવી રીતે કપિલરાજકુમાર અસાધારણ રીતે અનુરાગવાળે થઈ મરીચિ પાસે જ પરિવ્રાજકપણું લેવાની માગણી કરે છે, ત્યારે તે વખતે પણ મરીચિપરિવ્રાજક તે ભગવાન કાષભદેવજીના શાસનમાં પ્રવર્તનારા સિદ્ધપુરુષની ખરેખર ઉત્તમ માર્ગના પ્રયાણના કારણે મહત્તા જણાવવા સાથે પિતાની હીનતા અને અધમગતિની પ્રયાણતા જણાવી સ્પષ્ટ રીતે પિતાની અશક્તિ અને આસક્તિ જાહેર કરે છે, અને એવી રીતે તીર્થવર્તી મહાનુભાવની ઉત્તમતા અને પિતાની અધમતા જાહેર કરીને જ માત્ર નહિ બેસી રહેતાં તે કપિલ રાજ કુમારને બીજી વખત પણ ભગવાન ઋષભદેવજી પાસે કે સિદ્ધપુરુષ પાસે મોકલે છે. - આ બધી હકીકત વિચારતાં વાચકને સ્પષ્ટપણે માલમ પડશે કે તે મરીચિકુમાર પિતે અશક્તિ કે આસક્તિને લીધે ત્રિલેકનાથ તીર્થકરના સંયમમાર્ગથી દૂર થયે છે, છતાં પણ અન્ય જીને ભગવાન તીર્થંકરના સન્માર્ગમાં દાખલ કરવા માટે કેટલા બધા સ્વાર્થભંગ સાથે પ્રયત્ન કરવામાં કટિબદ્ધ થયેલ છે. આવી રીતે પતિતદશામાં પણ સ્વાર્થને ભેગ આપી પિતાની અધમતા જાહેર કરવાપૂર્વક તીર્થવતી મહાનુભાવની ઉત્તમતા જે કપિલને સન્માર્ગે લઇ જવા માટે જાહેર કરી છે, તે તેની મોક્ષમાર્ગના ઉપદેશરૂપી પરે પકારપરાયણતાને કોઈ પણ પ્રકારે ઘટિત થયા વગર રહેતી નથી. વર્તમાન દશાને વિચાર
આ મરીચિપરિવ્રાજક અને કપિલરાજકુમારના પ્રસંગમાં એ વાત પણ જરૂર ધ્યાનમાં રાખવાની છે કે અન્ય કહેવાતા સન્માર્ગ પ્રરૂપકે જ્યારે નિરાધાર નથી હતા, ત્યારે પણ અન્ય મહાનુભાવોના સદ્દગુણે અને પિતાના દુર્ગાને (અવેલે ભક્ત ભાગી ન જાય તે અપેક્ષાએ) કહેવાને તૈયાર નહિ થતાં આવેલા ભકતે સાંભળેલા પણ અન્ય મહાનુભાવોના સદ્દગુણેને અનેક કલ્પિત રીતિએ વખોડીને