________________
આગમત હેય તે અહીં જુઠે કેસ હેય તે પણ નાણાંનું જોર રાખીને જવું” જેમકે અમે કંઈ બેડ માર્યું નથી કે તમારે ધર્મ સાંભળ હેય તે અહીં અમારી પાસે આવે.” પણ લેકે એ સમજીને જ અહીં આવે છે કે અહીં ધમ સિવાય કંઈ સાંભળળા નહીં મળે!”
એટલે કે ! સરકારી સજામાંથી કદાચ નાણાંના જોરે વકીલ ઉભે રાખી બચી જાય, પણ કુદરતની સજામાંથી લાંબાગાળે ભલે પાપપુણ્યની સજા મળતી હોય પણ કઈ બચી શકતું નથી.
ટૂંકમાં કહેવાનું એ કે–પાપ-પુણ્યના ફળે તુર્ત નથી મળતા એ પ્રત્યક્ષ છે. પણ લાંબા ગાળે પણ તેમાંથી કેઈ છૂટી શકતું નથી. પાપ-પુણ્યનું ફળ વિલબે કેમ?
પાપ-પુણ્ય તુર્ત નથી ફળતા એમાં ખરું કારણ એ છે કેકઈ પણ શુભ કે અશુભ કર્મને જઘન્ય પણ વિપાક દશગણે ભેગવવો પડે છે. કહ્યું છે કે-“સાગાળો ૩ વણકુળિો.” (શ્રી ઉપદેશ માળા) એટલે વર્તમાન કાળમાં કરાતા પાપ-પુણ્ય વખતે પ્રથમના બાંધેલા કર્મો ભોગવાતા હય, જ્યાં સુધી પૂર્વનાં બાંધેલા કર્મનું જોર ઓછું ન થાય ત્યાં સુધી નવા પાપ-પુણ્યનું ફળ શી રીતે ભેગવાય? જ્યારે પૂર્વકૃત કર્મનું જોર ઘટે ત્યારે નવાં કર્મનું ફળ ભેગવાય. - જેમ કે મેહનભાઈ વૈદ્યની પાસે જઈને કહે કે “વૈદ્યરાજ ! જરા તપાસોને કળતર બહુ કેમ થાય છે?”
વૈદ્ય બરાબર તપાસીને દેખીતું કેઈ કારણ ન જેવાથી અનુભવ જ્ઞાનના બળે કહે કે “શેઠ! તમને નાની ઉંમરમાં અહીં કંઈ વાગ્યું હતું ખરું?શેઠ કહે કે-“હા! હા!” વૈવે કહ્યું કે-“બસ! ત્યારે શેઠજી! એ બાલપણમા જે વાગેલું તે આજ સુધી જુવાનીના ચઢતા જોમદાર લેહીના કારણે કળણું નહીં. પણ હવે ઘડપણના લીધે લેહીમાં જેમ ઘટવા માંડ્યું એટલે, આ કળતર શરૂ થઈ! લે! ત્યારે આ તેલ લઈ જાઓ! માલીશ કરી શેક કરજો! રાહત