________________
આગામીત સેવા નહી કરીએ તે નારાજ થશે, દંડ દેશે, માટે સ્વાર્થ બુદ્ધિથી પણ સેવા થાય પણ, આપણુ દેવ તે રાગ-દ્વેષથી સર્વથા રહિત એટલે “વીરાજત ૪ જાશં?” કહેતીના આધારે જે સર્વોત્તમ ઉત્કૃષ્ટ ફળ અચૂક રીતે આપનાર છે, તેવા વીતરાગ પ્રભુની સેવા પણ દષ્ટિરાગના દૂષણથી નિસાર લાગે?
. પરંતુ ખરી વાત એ છે કે–અગ્નિ શું કેઈના પર દ્વેષ ધરાવે છે, જેથી કે તેને અડનારે દાઝે છે, અને સાકર શું રાગ ધરાવે છે કે ગળી લાગે છે, તે જેમ તે પદાર્થને ધર્મ-સ્વભાવ જ એ છે કે તેના નિમિત્તે આપણને સારાખટે ફળની પ્રાપ્તિ થાય, આ રીતે પરમાત્મા તે વીતરાગ છે, તેઓ કંઈ દેવલેક કે મેક્ષ પોતાની પાસે ખજાનામાં રાખી સેવા કરે તેને રાજી થઈ આપે છે, એવું નથી બનતું, પરંતુ તેઓની ભક્તિ-પૂજા–ગુણ-ગાન આદિથી થતી આપણી ભાવશુદ્ધિમાં આલંબન-નિમિત્ત રૂપ બની તે તે આરાધક છાને આલંબનને જેટલા પ્રમાણમાં પિતે લાભ લીધે, તેટલા પ્રમાણમાં નિર્જર કે પુણ્યબંધની પ્રાપ્તિ થાય, તે તેમાં વીતરાગ પ્રભુની જ મુખ્યતા વ્યવહારથી કહેવાય.
આ રીતે વીતરાગ હોવા છતાં દેવાધિદેવ પરમાત્મા જગતના એકાન્ત હિતકર ઉત્કૃષ્ટ આત્મિક ફળની પ્રાપ્તિ કરનારા ખરેખર હેવા છતાં દષ્ટિરાગી આત્મા દૂધમાંથી પોરા કાઢવાની જેમ “વીતરાગ . તે વળી શી રીતે ફળ આપે?” આદિ શંકાઓ ઉભી કરી વિતરાગ દેવ પરમાત્માના એકાન્ત હિતકર મોક્ષ રૂપ ફળ અચૂક પણ આપવાના ગુણને પણ અસંભવ દેષ રૂપે માનવા-મનાવવા મથામણ કરે, અને પિતાના માનેલા હરિ–હરાદિ દેવેની અસંગત વાતે પણ ઈશ્વર લીલાના નામે સંગત રૂપે માનવા-મનાવવા તૈયાર થાય ખરેખર દષ્ટિરાગની વિષમતા અજબ છે!! દષ્ટિરાગની પ્રબળતા
આ કારણે જ “સંય સતામ”િ શબ્દોથી જ્ઞાનીઓએ