________________
આગમોત
વેપારી ધોરણે ફૂટ તકને જવાબ
ભલા! તમે બધા સામાન્ય બુધ્ધ તે નથી જ. વેપારી માનસ વાળા છેને!
હું તમને પૂછું કે ૨૫૦ લેખે લીધું અને પ૦૦ લેખે વેચ્યું, અને ૫૦૦ લેખે લીધું અને ૨૫૦ લેખે વેચ્યું, એ બેમાં કશે ફરક ખરે કે નહીં!
સભામાંથી. અરે! દીવા જે ફરક! એકમાં ૨૫૦ ને લાભ ! બીજામાં ૨૫૦ નું નુકશાન! નાને કરે પણ માને તેવી સીધીસાદી વાત છે ને!
ભલાભાઈ! વેપારી માનસના ધેારણે તમે અંદરને ભેદ પારખી કાઢ! બાકી આમ ઉઘાડી રીતે તે બંને સદામાં ખરીદ્યુ ને વેચ્યું છે, માલ પતે નથી રાખે, ને એકમાં લાભ કેમ? અને બીજામાં નુકશાન કેમ? વેચ્યું તે બેય મેંદામાં છે ને! પછી અંતર શું? એમ સ્થલ બુદ્ધિવાળે તે કહેને? પચ્ચ. સંબંધી જૈન-જૈનેતરની માન્યતાનું અંતર
એ રીતે એક પાપ રોકવા માટે અહિંસા આદિ પાલન કરે ! બીજે પુણ્યને આવવા-વધારવા અહિંસા આદિનું પાલન કરે! એ બે વચ્ચે આમ ભલે અંતર દેખાતું ન હોય કેમકે બંનેમાં અહિંસા આદિનું પાલન હોય છે પણ ઉંડાણથી વિચારતાં સ્પષ્ટ સમજાય તેમ છે કે પાપને રોકવા માટે અહિંસા આદિનું પાલન કરવામાં અહિંસા આદિ આપણું ઘરની પિતીકી ચીજ કહેવાય, અને પુણ્યને આવવા મેળવવા માટે અહિંસા આદિનું પાલન કરવામાં અહિંસા આદિ પારકા ઘરની ચીજ ગણાય.
કેમ કે જ્ઞાનીઓએ આત્માને ચારિત્ર સ્વરૂપ જણાવી ચારિત્રને રોકનાર અવિરતિને પાપ રૂપ જણાવેલ છે. જેટલા અંશમાં તે અવિરતિ રૂપ પાપ શેકાય તેટલું વ્યાજબી માને, પણ જેઓ આત્માને જ્ઞાનમય કે ચારિત્રમય ન માને તેઓને પચ્ચકખાણ બહારની ચીજ થાય.