________________
પુસ્તક ૨-જુ
એટલે કે અસંખ્ય દેવેના માલિક સૌધર્મેન્દ્ર પ્રભુની લેકેત્તર ઉપકારિતાથી આકર્ષાઈ દેવતાઈનાટક અને ભેગ-સુખોને છોડી દેડતા આવી પ્રભુ મહાવીર દેવના ચરણમાં ભક્તિથી માથું ઝુકાવે છે.
ત્યારે બીજી બાજુ ભયંકર હળાહળ ઝેરમિશ્રિત કાતીલ દષ્ટિથી મોટા મેટા ઝાડેથી ભરપુર જંગલેને ભસ્મ કરી નાંખનાર અગ્ર Bધના ધમધમાટથી ભરેલ ચંડકૌશિક નાગ પ્રભુના ચરણે (અંગુઠો) દષ્ટિના વિષની જવાલાઓની કંઈ અસર ન થવાથી ખૂબ જ છે છેડાઈને કચકચાવીને ડસે છે.
બંને પ્રસંગે પ્રભુ મહાવીર ભગવંતની દષ્ટિ ઈન્દ્ર તરફ રાગવાળી નથી બનતી, તેમજ ચંડકૌશિક તરફ Àષવાળી નથી બનતી.
આવા રાગ-દ્વેષના અચૂક પ્રસંગે પણ રાગ-દ્વેષને આધીન નહીં બનનારા વીતરાગ દેવ પરમાત્મા તેઓની સેવા-પૂજા ભક્તિ આદિનું ફળ સ્વર્ગ–મેક્ષની પ્રાપ્તિ રૂ૫ શી રીતે મેળવી શકીએ? તે પણ અહીં એક ગૂઢ પક્ષ છે! વિતરાગની ભક્તિ કેમ?
પૂજ્ય આ૦ કલિકાલસર્વજ્ઞ આ૦ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મટશ્રીએ વીતરાગ તેત્ર (પ્ર. ૧૯ કલેક ૩)માં જણાવ્યું છે કે
“સાણar૬ જયં પ્રાર્થો તરત ! ___ चिन्तामण्यादयः किं न फलन्त्यपि विचेत्तनाः ॥"
અર્થા–જે પિતે વીતરાગ છે, રાગ-દ્વેષથી રહિત હાઈ કોઈના પર રાજી–બેરાજી ન થાય, તે તેમની પાસેથી ફળની પ્રાપ્તિ શી રીતે? આ પ્રશ્ન અસંગત છે.
કેમકે વસ્તુભાવની દષ્ટિએ નિમિત્ત-આલંબન રૂપે ફળની પ્રાપ્તિ થવાની છે, જેમકે “ચિંતામણિ આદિ જડ પદાર્થો પણ આરાધનાદિથી નિમિત્ત રૂ૫ બની વિશિષ્ટ ફળ આપનારા બને જ છે”
એટલે કે ભૂલ દષ્ટિથી એમ લાગે કે જેઓ સ્વયં વીતરાગ હઈ રાજી થતા નથી તે ફળની પ્રાપ્તિ તેમનાથી શી રીતે? વ્યવહારમાં