________________
પુસ્તક ૧-લું તથા અછતા અવગુણેને કલ્પનામાત્રથી દેખાડીને વળી સદ્દગુણોને પણ અવગુણરૂપે દેખાડીને આવેલા ભક્તને પિતાની સેવામાં જોડવા તૈયાર થાય છે, ત્યારે આ મરીચિપરિવ્રાજક નિરાધાર દશામાં પહેલે છતાં સન્માર્ગના સ્વરૂપકથનરૂપી શુદ્ધ દેશનાને કેટલી બધી અને કેવા પ્રસંગે જાળવે છે તે ખરેખર વિચારવા જેવું જ છે. મરીચિની મદશાની કસેટી
વાચકે પ્રતિવર્ષ પર્યુષણાના દિવસોમાં અદ્વિતીય મંગળકારી પર્યુષણાકલ્પને સાંભળે છે, અને તેથી તેઓને સારી રીતે જાણવામાં આવેલું હશે કે મરીચિપરિવ્રાજક પરિવ્રાજકપણાની સ્થિતિમાં આવ્યા પછી અનેક રાજકુમારને સન્માર્ગને પ્રતિબંધ આપી શાસનના ઘેરી સરુ પાસે દીક્ષા લેવા મોકલી આપે છે, છતાં જ્યારે તે મરીચિપરિવ્રાજક અત્યંત બિમાર થાય છે અને ગોચરી તે શું પણ પાણી લાવવાની પણ અડચણ પડે છે, નથી તે તે પૂર્વ કાળના અત્યંત પરિચિત મહામુનિઓ તે મરીચિકુમારને અસંયત ધારીને તેનું વૈયાવચ્ચ કરતા, તેમજ તે મરીચિકુમાર પરિવ્રાજક પ્રતિબંધ આપીને મુનિ મહારાજા પાસે જેઓને ચારિત્ર લેવા મોકલ્યા છે અને તે મરીચિપરિવ્રાજકના પ્રતાપે ચારિત્રને પામ્યા છે તેવા રાજકુમારાદિ નિ છે પણ તે અત્યંત બિમાર એવા મરીચિ. પરિવ્રાજકનું અસયતપણું ધારીને જ વૈયાવચ્ચ કરતા નથી. - આ બધી હકીકતથી સ્પષ્ટ થશે કે મરીચિપરિવ્રાજક ઉપદેશની શૈલીને અંગે અત્યંત પ્રભાવશાળી છતાં પણ કેવળ નિરાધાર સ્થિતિમાં જ તે મરીચિપરિવ્રાજક પુરુષની ચરણસેવા આત્માને ઉદ્ધારનારી અને ધર્મનું કારણ છે એવા વિચારથી કે અન્ય કઈ પણ વિચારથી તે માર્ગવતી પુરુષથી જુદું પડતું નથી, એને કેટલાક ગ્રંથકારના હિસાબે ભગવાનના શાસનમાં રહેલા સિદ્ધપુરુષ સાથેજ વિહાર છે, અને સાથે જ રહે છે. મરીચિની ઉત્તમતા જણવનાર આદર્શ ઉપદેશ પ્રવૃત્તિ
ઉપર જણાવેલી ગલનદશામાં પણ નિરાધારપણાને ખરેખર