________________
પુસ્તક ૧-લું
૭ દ્વારાએ સાબીત કરેલ હોવાથી માત્ર તેને અનુવાદ જ અહીં આગળ કરેલ છે. હનું રહસ્ય
વળી જેવી રીતે શ્રીભગવતીજીના પિ સૂત્રમાં શક્તિ શબ્દથી પ્રશ્નકાર ગૌતમસ્વામીજીને જ આત્મા નિર્દિષ્ટ કરાએલે છે, તેવી રીતે અહીં પણ ચં િશબ્દથી મરીચિપરિવ્રાજકને ધર્મ નિર્દિષ્ટ કરાએલે છે, પણ પિતાના પરિવ્રાજકપણમાં શ્રમણમાર્ગના ધર્મને અંશ પણ નથી એમ અનેક વખત પિતે જણાવી ગયો. છે, છતાં અત્યારે તે કપિલરાજકુમારના સંજોગને અંગે બુદ્ધિને પરાવર્ત પામે અને અઢાર હજાર શીલાંગરૂપ હેઈ જે ચારિત્રધર્મ મરીચિમાં સર્વથા હવે નહિ, છતાં તે કપિલ રાજકુમારને હરિ એમ કહી કાંઈક ધર્મ મારા પરિવ્રાજકપણામાં પણ છે એમ જણાવ્યું.
ધ્યાન રાખવાની જરૂર છે કે આ મરીચિપરિવ્રાજક અને કપિલરાજકુમાર વચ્ચે સમ્યગ્દર્શનરૂપી ધર્મને વિચાર નથી, સમ્યજ્ઞાનરૂપી ધર્મને વિચાર નથી દેશવિરતિરૂપી ધર્માધમ જેને નિશ્ચયકેટિએ અગારધમ કહી શકીએ તેને વિચાર પણ નથી, કેમકે એ ત્રણેને જે વિચાર હેત તે મરીચિપરિવ્રાજકમાં તે વખતે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને દેશવિરતિરૂપ ધર્મ સારી રીતે હતા ને તેથી આ પરિવ્રાજકપણામાં મલયગિરિજી મહારાજે ચંપની કરેલી વ્યાખ્યાના હિસાબે અલ્પ ધર્મ છે એમ કહેવામાં કઈ પણ પ્રકારે દુર્ભાષિતપણું નથી, પણ અત્રે તે પંચ મહાવ્રતરૂપી અઢાર હજાર શીલાંગમય ચારિત્રધર્મને અંગેજ પ્રસંગ અને વિચાર હોવાથી તેને અંશ પણ પરિવ્રાજકપણામાં નહિ છતાં તે મરીચિપરિવ્રાજકે તેવા શમણુધર્મને અંશ આ પરિવ્રાજકપણમાં” એમ જણાવ્યું તે દુર્ભાષિત કહેવાય તેમાં આશ્ચર્ય જ નથી. મરીચિની પ્રરૂપણ કેવી?
વળી પરોપકારની વૃત્તિએ જે ધર્મની યથાસ્થિત પ્રરૂપણ થતી