________________
-
-
પુસ્તક ૧-લું વતી મુનિઓની ઉત્તમતા અને પિતાની અધમતા જણાવવાપૂર્વક સાધુપુરુષેની સેવામાં ચારિત્ર લેવા માટે મેકલે છે અને તે કપિલ રાજકુમાર ત્રીજી વખત પણ ભગવાન શ્રી રાષભદેવજીની પાસે કે સન્માર્ગવર્લી મુનિઓની પાસે તે મરીચિપરિવ્રાજકના કહેવાથી જ ગમે છે અને તે ભગવાન કે સન્માર્ગવત મુનિઓની પાસે ચારિત્ર લેવાનાં પરિણામ થયા નહિ એટલું જ નહિ પણ તે કપિલરાજકુમાર મરીચિપરિવ્રાજકે પિતાની અરૂચિ છતાં ઘણી વખત મેકલેલે હેઈ, ઘણો જ ચીઢાઈ ગયે એમ કહીએ તે ખોટું નથી, કેમકે ત્રીજી વખત ભગવાન ઋષભદેવજી પાસે કે સન્માર્ગ વર્તી મુનિ મહારાજાઓ પાસેથી પાછા આવ્યા ત્યારે કપિલરાજકુમાર મરીચિપરિવ્રાજકને એ જ શબ્દો કહે છે કે “શું તમારા માર્ગમાં એટલે પરિવ્રાજકપણમાં સર્વથા ધર્મ નથી ?”
આ વાક્યને ભાવાર્થ વિચારતાં એ અર્થ સ્પષ્ટ થાય છે કે મને તમે વારંવાર ભગવાન ઋષભદેવજી કે સન્માવત મુનિઓ પાસે ઉત્તમ ધર્મ હોવાને નામે મેકેલો છે અને તમારી પાસે હું આવીને શિષ્ય થવા વારંવાર માગણી કરું છું ત્યારે તમે પિતાની સંયમથી પતિતદશા જણાવી અધમતા જણવવાપૂર્વક અને શિષ્ય કરવાની ના પાડે છે તે તમે જે કે સંયમ માર્ગથી પતિત થયા છો એમ સ્પષ્ટ : જણાવે છે અને તમારા આત્મામાં કષાયસહિતપણું હવા સાથે નિષ્કચનપણું નથી એમ જણાવે છે, છતાં હું વારંવાર પ્રભુ
ઋષભદેવજી અને સન્માર્ગવત મુનિઓ પાસે તમારા મેકલવાથી જઈ આવ્યો છું, પણ મને તે માર્ગ રૂચ નથી, તે હવે તમારામાં કંઈ પણ અંશે ધર્મ છે કે નહિ ? કપિલરાજકુમારના આ કથનની અસર મરીચિ ઉપર જબરદસ્ત થઈ અને તેથી અત્યાર સુધી પરોપકારવૃત્તિને અંગે જે ધર્મોપદેશની પ્રવૃત્તિને પ્રબંધ ચાલતું હતું, તે ઉથલી ગયે, ગ્લાનપણમાં અનુભવેલી નિરાધાર દશાને આબેહુબ ખ્યાલ ખડે થયે, ભીડ ભાંગનાર ભેરૂને ભેળવવામાં મરીચિને, આત્મા ઉત્સાહિત થયે અને તેથી પોપકારપરાયણતાની વૃત્તિને