________________
આગમત
આત્મપ્રશંસા-પરનિંદાની વિષમતા
ધ્યાનમાં રાખવા જરૂર છે કે ઉપદેશકેએ સર્વધર્મ વર્તનને કે ઉત્કૃષ્ટ ધર્મવર્તનને પિતામાંજ ઈજારો રહેલે માને એ સંવિગ્નપાક્ષિકેને પણ ન શોભે તે વર્તાવ છે. સામાન્ય રીતે આત્મપ્રશંસા એ સમાજનેને ઉચિત નથી, ભવાંતરને માટે પણ આત્મપ્રશંસા તે પ્રશંસકના આત્માને અધમગતિમાં લઈ જનાર હોવાથી કેવળ અહિત. કરનારી છે, તે પછી આત્મપ્રશંસાની સાથે જે પરનિંદાને પ્રસંગ ઉપદેશક તરીકે ગણતા આચાર્યો, ઉપાયા, પચાસે, ગણિએ કે મુનિ મહારાજાઓ તરફથી હેય તે એમ કહેવું જ જોઈએ કે કડવા તુંબડાના શાકમાં સેમલને વઘાર થએલે છે. પક્ષપાતવાળી આત્મપ્રશંસાનું જોખમ
અ ઉપર જણાવેલી વિદ્યમાન ગુણની પણ આત્મપ્રશંસા બીજા અવગુણે ન હોય તે પણ સજજનેને શેભે તેમ નથી, તે પછી પિતાના કે પિતાના સમુદાયના અનેક અવગુણે પિતાના લક્ષ્યમાં હોવા છતાં, તથા અન્ય વ્યક્તિ કે અન્ય સમુદાયના અનેક ગુણે પિતાના અનુ ભવમાં હોવા છતાં માત્ર એકાદ માની લીધેલા ગુણને અંગે સ્વ કે સ્વસમુદાયની પ્રશંસા કરવામાં આવે, અને અન્ય કે અન્ય સમુદાયના સાચા તે શું પણ માની લીધેલા અવગુણને નામે નિંદા કરવામાં આવે તે તે આત્મપ્રશંસક અને પરનિંદકની ગતિ અને પરિણતિ કેવી હોય? તે વિચારવાનું વાચકને જ સંપર્વ એગ્ય છે.
શાસ્ત્રકારે તે શ્રી દશવૈકાલિક વિગેરે આગમ દ્વારા પાસસ્થા, એસન્ન, અને કુશીલિયા વિગેરેની પણ નિંદા કરવાની મનાઈ કરે છે તે પછી જેઓ ઈર્ષાની ખાતરજ માત્ર પિતાનાજ સમુદાયના અવયવની હીનતા ભદ્રિક લોકેની આગળ જાહેર કરી નિંદકની કટિમાં પિતના આત્માને દાખલ કરે, તેવા મનુષ્યને શાસ્ત્ર અપેક્ષાએ કઈ સ્થિતિ હોય તે સર્વજ્ઞ ભગવાન શિવાય અન્યને જાણવું મુશ્કેલ છે. મરીચિકુમારની ઉચ્ચ મને દશા
આ પૂર્વે જણાવેલી હકીક્ત કેઈની પણ નિંદા કે પ્રશંસા મટે