________________
આગમત જો કે કેટલાકે નાકટ્ટાની ટેળી વધારવાની નીતિને અનુસરવાવાળા બીજા સર્વની અધમતા જણાવવા માટે પિતાના નામે અધમતાજ જણાવવા તૈયાર થાય પણ પિતાનું સંયમ માટેનું અસામર્થ્ય જાહેર કરવા સાથે માર્ગમાં રહેલા મહામુનિઓના સંયમપણાના ગુણ ગાવા એ અશક્ય નહિ તે દુશક્ય તે જરૂર જ છે, પણ તેવા દુશક્ય માર્ગમાં પ્રયાણ કરતાં મરીચકુમારને અંશે પણ સંકેથ થયે નહિં. મરીચિની મને દશા
કેટલાક માર્ગથી પતિત થએલા લેકે પોતાના આત્માને માર્ગથી ખસેલે માનવાવાળા અને માર્ગ સ્થિત બીજા મહાનુભાને માર્ગમાં ચાલવાવાળા છે એમ બહુમાનપૂર્વક માનવા છતાં પણ માર્ગ સ્થ જનની વૃદ્ધિને કે સ્વકલ્પિત માર્ગને અનુસરનારાઓની અલ્પતાને સાંખી શકતા નથી, પણ આ મરીચિકુમાર તે વિષમ દશામાં કઈ પણ પ્રકારે હતવીર્ય થયું નથી, પણ ઉલ્લસિત વયે તેવા પંથમાં જ તેણે સતત પ્રયાસ શરૂ રાખે છે અને તેથી જ તે નવીનતાની દિક્ષા અને જિજ્ઞાસાથી આવેલા સમગ્ર કેને તે મરીચિકુમાર શ્રમણમાર્ગની દેશના આપી તે શ્રમણમાર્ગ લેવા તૈયાર કરી શ્રમણ સિંહેની પાસે જ મોકલી આપે છે. મરીચિની મારૂચિ
અહીં ખાસ વિચારવાનું એ છે કે-વર્તમાન શાસનના માલિક ભગવાન મહાવીર મહારાજ મરીચિના ભાવમાં પરિવ્રાજકપણું લીધા પછી પણ કેટલા બધા જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલા માર્ગની તરફ અભિરૂચિવાળા હતા જેથી કે તેઓ પરિવ્રાજકપણુમાં પણ અન્ય જીવોને ઉપકાર કરવામાં તત્પર થયેલા હતા.
કેમકે સામાન્ય રીતે જિનેશ્વર મહારાજના માર્ગના વેષને ધારણ કરનારા છે પણ જ્યારે પાસસ્થા, એસત્તાદિ કુગુરુપણાની સ્થિતિમાં જઈ પડે છે ત્યારે તેઓને અન્ય સંવિગ્ન આચારવાળા અપ્રતિબદ્ધ