________________
આગમજ્યાત
તે રીતે આ નયસારના ભવ વખતે પણ કાઇક પ્રતિષ્ઠિત સગૃહસ્થે કાઇક સારા શહેરમાંથી ક્રીન, અનાથ વિગેરેને તેની અડચણા દૂર કરવાની જાહેરાત પૂર્વક અને સાથ'માં સાથે આવતા દરેક મનુષ્યની રક્ષા કરવાની સવ સામગ્રી તૈયાર કરી કાઇક અમુક શહેર જવા માટે સાથ કાઢી સાવાહપણું ધારણ કરેલું છે. આવી રીતે જાહેરપણે સાનું જવું અને સાવાહની ઉદ્ઘાષણા તે મૂળ સ્થાનમાં વિચરતા સુવિહિત શિરામણ સાધુ મહાત્માઓને શ્રવણુગાચર થઇ.
*ર
**
સાધુ–સુવિહિતાને વગર કારણે જંગલ એળગીને વિહાર કરવાની મનાઈ છે” અને એજ કારણથી કેટલેક સ્થાને નિષ્ઠાનું વિદ્યાìવિ નિષિદ્ધઃ એમ સામાન્ય રીતે વિશેષ વિધાનને અંગે કહેવામાં આવ્યું છે, પણ “ સર્વથા જંગલ ઓળગીને વિહાર ન કરવા અગર સકારણ પણ સાધુઓએ જંગલ એળગીને દેશાતરે ન જ જવું” એમ નિશ્ચિત નથી, તેથી તે સુવિહિતશિરામણએને પણ તે સાČવાહની ઉદ્ઘાષણા સાંભળી દેશાંતરે જવાના વિચાર થાય તે અસ ંભિવત નથી, યાવત્ સાથવાહની અનુજ્ઞા લઈને સુવિહિત સાધુએ પણ સાÖની સાથે તે ગામથી વિહાર શરૂ કર્યું.
અવિચ્છિન્નપણે પ્રયાણ કરતાં જે ગામથી સાથ ચાલ્યા હતા તેની નજીકની વસ્તીવાળા બધેા દેશ એળગ્યા અને જંગલના નજી કમાં કોઇક ગામમાં સાથČવાહુના પડાવ થયા, ત્યાં મુનિમહારાજાએ અજ્ઞાત અને છ એવી ભિક્ષા માટે તે નજીકના ગામમાં ગાચરી માટે પધાર્યાં. આહારાદિકની ગવેષણામાં વાર લાગી હાય કે સાર્થ વાહને ત્યાંથી ઉપડવાને બીજું કાંઇ કારણુ થયું હોય, પણ તે મુનિ મહારાજા ગામમાંથી ભિક્ષા લઈને પધારે અને ગોચરી કરીને સામાં મળી જાય તે પહેલાંજ સાથ વાહે સાના પડાવ ઉપાડી લઇ પ્રયાણુ શરૂ કરી દીધું.
મુનિ મહારાજા પણુ ભિક્ષાવૃત્તિ કરી આહારપાણી કરીને સાથ'માં