________________
આગમાત આ રીતે નયસારને આ પ્રસંગ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલાં પણ તેની પાપકારવૃત્તિની અસીમ અવસ્થા બતાવનાર જણાય છે –
તત્વથી વિચારીએ તે તે પોપકારવૃત્તિ રૂપી કલ્પવલ્લી જ સમ્યગ્દર્શનરૂપ ફળને દેવાવાળી થઈ છે. નયસારના જીવે સમ્યગ્દર્શ નની કલ્પના પણ કરી નહતી, તેને મેળવવાની ભાવના ન હતી, તેના સાધનેની ગષણ ન હતી. સુવિહિત સાધુઓને સમાગમ થયે તે વખતે પણ સમ્યગ્દર્શનના દાતાર મહેપકારીના દર્શન થાય એવી અશે પણ ભાવના ન હતી, પણ માત્ર દુઃખી જીના દુઃખને દૂર કરવારૂપ પપકારવૃત્તિથી થએલું તેનું વર્તન સદુધર્મદેશના દ્વારાએ સમ્યકત્વને પ્રાપ્ત કરાવનાર થયું. નયસારે મેળવેલ સમ્યગ્ગદર્શનને મર્મ છે
વર્તમાનકાળમાં અન્ય મતવાળાએ જ્યારે પિતાના આગમને જ અનુસરીને ચાલવામાં ધર્મ જણાવી પિતાના આગમને પરીક્ષાની કેટિમાં ન મેલતાં યુક્તિથી વેગળા રાખી, સ્વકલ્પિત અર્થોને આધારે પ્રાણીઓને પ્રવર્તાવવામાં ધર્મ સમજાવવા મથન કરે છે, અને તેને જ પ્રતાપે અન્ય મતેમાં એક સરખા આગમને સ્વીકાર છતાં વિશિષ્ટદ્વૈત, કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, જ્ઞાનાદ્વૈત, શબ્દાદ્વૈત વિગેરે અદ્વૈતપણાના ભિન્ન ભિન્ન મતે, તેમજ પ્રાર્થના સમાજ, બ્રહ્મોસમાજ, આર્યસમાજ વિગેરે સમાજ કે સમાજનામધારી પંથે કે પ્રેમમાર્ગ, ભક્તિમાર્ગ વિગેરે માર્ગે જુદા પડેલા છે. તેવી રીતે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના શાસનમાં બનતું નથી અને બનવાનું હોતું નથી તેથી જ તે શાસનને જમાના અને જનના રંગને પાશ ન લાગતે હેવાથી ત્રિકાલાબાધિત કહેવામાં આવે છે.
છે કે જેને દર્શનમાં મતભેદે પડ્યા નથી, નિવે પાક્યા નથી, કે પંથેનો પ્રાદુર્ભાવ થયે નથી, એવું નથી, પણ જૈન ધર્મમાં પડેલ પશે, મતે, જેનધર્મના મૂળરૂપ જીવાજીવાદિક તત્ત્વોને કોઈ પણ અંશે બાધ કરનારા નથી અને તેથી જ જેનદર્શને પ્રતિપાદિત જીવાજીવા