________________
પુસ્તક ૧-લું પિતાના ખાવા પુરતું જ જંગલમાં લઈ ગયા હોત, તે તે જંગલમાં ભૂલા પડીને આવેલા મહાપુરુષોને પણ ભેજન આપવાને ભાગ્યશાળી થઈ શકત નહિ, પણ જેમ નીતિશાસ્ત્રકારોએ ખુદ રાંધવાની અપેક્ષાએ પણ “પverઈ તુ તે રત્ન, ફુલ નાથથા રિત ” એટલે સત્પરુને આહાર રાંધવા માટે કરાતે ઉદ્યમ સ્વ અને પારને ખાવાને ઉદ્દેશીને હોય છે, પરંતુ કેઈ પણ દિવસ એકલા પિતાને માટે રાંધવાને ઉદ્યમ પુરુષે કરે નહિ, તેવી રીતે આ નયસાર પણ જંગલમાં જતાં પોતાને માટે ખાનપાનને જે બંદેબસ્ત કરે છે, તે પિતાને ઉદ્દેશીને છતાં પણ મિતંપની માફક એકલે પિતાના જ પુરતે નહિ પણ પિતાની માફક બીજાને પણ ઉપગમાં આવે તેવો પ્રચુર ખાનપાનને સંબંધ કરે જોઈએ.
શાસ્ત્રકારોએ તેલ, આમળાં વિગેરે અધિકારણે અધિક રાખવાની મનાઈ કરી છે, તે પણ ખાનપાનને અંગે તે શાસ્ત્રકારોએ ગૃહસ્થને અંગે અધિકતાને ગુણ તરીકે જણાવેલી છે, અને તેથી જ સ્થાન સ્થાન ઉદાર સદ્ગહસ્થના વર્ણનણ વિશિપરામર અર્થાત આખા કુટુંબને ખાતાંપીતાં પણ ઘણું ભક્ત પાન વધેલું છે એમ જણાવી સંગ્રહસ્થાને ખાનપાનની અધિકતા એ ગુણ જણાવેલ છે. દાનધર્મથી સદ્ગહસ્થપણું
આ અધિકતા તેજ સંગ્રહસ્થાને શોભે કે જેઓ ઔચિત્ય અને અનુકંપાદાનમાં લાભ માનતા હોય, પણ જેઓ ભીખમજીના ભીતર ભીષણના ભંગ થઈ પડયા હોય અને જેમણે ઉચિતદાન તથા અનુકંપાદાનને દેશવટે દધેલ હોય તેવાઓને રસેઈ કરતાં કે ખાનપાન લેતાં મિતપ કરતાં પણ બુરી દાનતે રહેવાનું થાય અને તેથી તેવાઓને શાસ્ત્રમાં વર્ણવેલી સંગ્રહસ્થતા સ્વને પણ ન આવે તે સ્વાભાવિકજ છે, એટલું જ નહિ પણ શુદ્ધ મુનિઓને તેવાઓને ઘેરથી આહારપાણી લેવું તે પણ કલ્પી શકે નહિ,