Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
રથનેમીય
૫૫૫
જુઓ–દસવેઆલિયં, ૨૦ ૬નું ટિપ્પણ.
૩૬. પાણીમાં થતી એક વનસ્પતિ–સેવાળ (તો)
વૃત્તિકારે આનો અર્થ વનસ્પતિ-વિશેષ કર્યો છે. દશવૈકાલિકની હારિભદ્રીયા વૃત્તિમાં આનો અર્થ છે—એક પ્રકારની અબદ્ધ-મૂલ વનસ્પતિ. આને સેવાળ કહેવામાં આવે છે.
૧.
: હો—વનસ્પતિવિશેષ: 1
એજન, પત્ર ૪ ૨. વૃત્તિ, પત્ર ૨૭ : ફૂડો....અથવ નમૂનો વનસ્પતિવિશેષઃ ।
વિશેષ વિવરણ માટે જુઓ–દસવેઆલિયં, ૨। ૯નું ટિપ્પણ.
૩૭. ભાંડપાલ (મંડવાતો)
ભાંડપાલ તે વ્યક્તિને કહેવામાં આવે છે જે બીજાની વસ્તુઓની ભાડું લઈને રક્ષા કરે છે.
Jain Education International
અધ્યયન-૨૨ : ટિ. ૩૬-૩૭
૩.
बृहद्वृत्ति, पत्र ४९५ : भाण्डपालो वा यः परकीयानि भाण्डा भाटकादिना पालयति ।
For Private & Personal Use Only
www.jainelibrary.org