SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ રથનેમીય ૫૫૫ જુઓ–દસવેઆલિયં, ૨૦ ૬નું ટિપ્પણ. ૩૬. પાણીમાં થતી એક વનસ્પતિ–સેવાળ (તો) વૃત્તિકારે આનો અર્થ વનસ્પતિ-વિશેષ કર્યો છે. દશવૈકાલિકની હારિભદ્રીયા વૃત્તિમાં આનો અર્થ છે—એક પ્રકારની અબદ્ધ-મૂલ વનસ્પતિ. આને સેવાળ કહેવામાં આવે છે. ૧. : હો—વનસ્પતિવિશેષ: 1 એજન, પત્ર ૪ ૨. વૃત્તિ, પત્ર ૨૭ : ફૂડો....અથવ નમૂનો વનસ્પતિવિશેષઃ । વિશેષ વિવરણ માટે જુઓ–દસવેઆલિયં, ૨। ૯નું ટિપ્પણ. ૩૭. ભાંડપાલ (મંડવાતો) ભાંડપાલ તે વ્યક્તિને કહેવામાં આવે છે જે બીજાની વસ્તુઓની ભાડું લઈને રક્ષા કરે છે. Jain Education International અધ્યયન-૨૨ : ટિ. ૩૬-૩૭ ૩. बृहद्वृत्ति, पत्र ४९५ : भाण्डपालो वा यः परकीयानि भाण्डा भाटकादिना पालयति । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy