________________
૭૮
ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ તેશાવાયો, ત્યાનું જ્ઞાનર રાવ . . થુરાથજ્ઞાનવૃદ્ધાનાં, પૂના પોથપોષક છે પ૪ . વીત વિશેષજ્ઞ, શત જોવચ્છમા. સજા સયા સૌ પોષકૃતિવા છે પણ વન્તરિણવ પરિહારપરાયા: ' ' ' वशीकृतेन्द्रियग्रामो गृहिधर्माय कल्पते ॥ ५६ ॥
પૈસો ન્યાયથી મેળવ. ઉત્તમ આચારવાળાની પ્રશંસા કરવી. જુદા ગોત્રવાળા તથા કુલ અને આચાર જેના સરખાં હોય તેની સાથે વિવાહ કરવો. પાપથી ભય રાખ. પ્રસિદ્ધ દેશના આચાર પ્રમાણે આદર કર. કેઈના અવર્ણવાદ ન બલવા, તેમાં રાજાના અવર્ણવાદને વિશેષ પ્રકારે ત્યાગ કર. ઘણું ખુલ્લા નહિ તેમ ઘણા ગુપ્ત નહિ તેવા ઘરમાં સારા પાડોશીની સાથે નિવાસ કરો. મકાનમાં પેસવા નીકળવાનાં અનેક દ્વાર ન હોવાં જોઈએ. સદાચારવાળા મનુષ્યની સબત કરવી, માતાપિતાની ભક્તિ કરવી. ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરે. અર્થાત્ તે સ્થળ મૂકી બીજે સ્થળે જઈ વસવું. નિંદનીય કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. આવકને અનુસારે ખર્ચ કરે. પૈસાને અનુસાર વસ્ત્રાભૂષણાદિ વેશ પહેર બુદ્ધિના આઠ ગુણ પ્રાપ્ત કરવા. નિરંતર ધર્મ સાંભળવા જવું અજીર્ણ થયું હોય તો ભજન ન કરવું, સમયસર શાંત ભાવે ભજન કરવું. અને અન્ય ધર્મ, અર્થ અને કામને બાધ ન આવે તેવી રીતે તે ત્રણે વર્ગનું સાધન કરવું, અતિથિ સાધુ અને દીન માણસની યથાગ (ગ્યતાનુસાર) ભક્તિ કરવી. કેઈપણ વખતે પેટે કરાગ્રહ ન રાખવે. ગુણવાન પુરુષના ગુણને વિષે પક્ષપાત કરે. નિષેધ કરેલા દેશમાં કે નિષેધ કરેલા કાળમાં જવું નહીં પિતાની શક્તિ કે નિબળતાને જાણનાર થવું. વ્રતમાં રહેલાં, જ્ઞાનથી કે ઉંમરથી વૃદ્ધ માણસનું ચોગ્યતાનુસાર પૂજન કરવું. પિષણ કરવા