________________
મૈત્ર્યાદિ ભાવનાનું રૂપ
૨૪૯
अपास्ताशेषदोषाणां वस्तुतत्त्वावलोकिनाम् ।
,
,
गुणेषु पक्षपातो यः स प्रमोदः प्रकीर्तितः ॥ ११९ ॥ दीनेष्वार्त्तेषु भीतेषु, याचमानेषु जीवितम् ।
પ્રતીહારવા વ્રુદ્ધિ:, હ્રાથમમિથીતે ॥ ૨૨૦ ॥ क्रूरकर्मसु निःशङ्कं देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥ १२१ ॥ आत्मानं भावयन्नाभिर्भावनाभिर्महामतिः । त्रुटितामपि संघते, विशुद्धध्यानसंततिम् ॥ १२२ ॥ કાઈ પણ જીવા પાપ ન કરા, કાઇ. પણ દુઃખી ન થાઓ અને આ જગતના સર્વ જીવા પણ કર્માંથી મુક્ત થાએ આ પ્રકારની ભાવનાબુદ્ધિ તે મૈત્રી કહેવાય છે. જીવહિંસાદિ સમગ્ર દોષાને દૂર કરનારા અને યથાસ્થિત વસ્તુતત્ત્વને જોવાવાળા મહા પુરુષાના શમ, દમ, ઔચિત્ય, ગાંભિય, ધૈયાદિ ગુણ્ણાને વિષે ચુપણાના જે પક્ષપાત ( તેમના વિનય, વંદન, સ્તુતિ શ્લાઘા અને વૈયાવૃત્યાદિ કરવા રૂપ પક્ષપાત ) તેને પ્રમાદ કહેલ છે. દીન, દયાપાત્ર, આત્ત, તૃષ્ણારૂપ અગ્નિ વડે કરી બળતા વિવિધ દુઃખથી પીડાયેલા, વરીથી દબાયેલા, રાગથી પીડાયેલા અથવા મૃત્યુના મુખમાં સપડાયેલા માટે જ પ્રાત્રાળુ માટે યાચના કરતા જીવાને તે તે દુઃખામાંથી મુક્ત કરવા માટે હિતાપદેશ તથા દેશકાલની અપેક્ષાએ અન્ન, પાન, આશ્રય, વ, ઔષધાદિ વડે કરી મદદ કરવી તે કરૂણા કહેવાય છે. ચમ્યાગમ્ય ભાષાભક્ષ્ય, કવ્યાકતવ્યાદિ, વિવેક વિનાના અને તેથી ક્રૂર કમ કરવાવાળા નિશ'કપણે દેવગુરુની નિંદા કરનારા અને સદોષ છતાં પણ પેાતાની પ્રશંસા કરવાવાળા આ વા ધમ દેશનાને અયેાગ્ય જણાતાં તેઓની ઉપેક્ષા કરવી, તેને માધ્યસ્થભાવના કહે છે. આ ભાવનાએ વડે પેાતાના આત્માને ભાવિત કરતાં-વાસિત કરતાં–મહાબુદ્ધિમાન્ જીવા ત્રુટેલી વિશુદ્ધ ધ્યાનની સતતિને પાછી સજીવન કરે છે, સાંધી આપે છે. ૧૧૮–૧૨૨,