________________
સમાનવાયુનાં સ્થાનાદિ,
૨૫૦ વિવેચન–ગમ એટલે રેચક્રિયા, આગમ એટલે પૂરક ક્રિયા અને ધારણ એટલે કુંભકની ક્રિયા. એ ત્રણ કિયાએ કરી એક પ્રાણાયામ થાય. આ પ્રાણાયામ દિયાએ કરી પ્રાણવાયુને જય કરે, અર્થાત્ જે જે ઠેકાણે જે જે વાયુનું સ્થાન બતાવ્યું છે તે તે ઠેકાણે રેચક પૂરક અને કુંભક કરીને તે વાયુને જય કર. અહીં નાસિકાને અગ્ર ભાગ, હદય, નાભિ અને અંગુઠા પર્યત એ સર્વ સ્થાને બતાવ્યાં. લીલો રંગ એ ઘણું જણાવ્યા અને રેચક, પૂરક, કુંભકરૂપ ગમાગમ પ્રગ તે ક્રિયા બતાવી. પૂર્વે જણાવેલ પાંચમાંથી અહીં ત્રણ બતાવ્યાં અને બાકી રહેલા અર્થ અને બીજ એ બે પાંચ વાયુના સ્થાનાદિ ત્રણ બતાવ્યા પછી જણાવવામાં આવશે.
એ જ ગમાગમ પ્રાગ અને ધારણ બતાવે છે नासादिस्थानयोगेन, पूरणाद्रेचनान्मुहुः । गमागमप्रयोगः स्याद्वारणं कुम्भनात्पुनः ॥१५॥
નાસિકાદિ સ્થાને કરી વારંવાર વાયુને પૂરવા વડે અને રેચન કરવા વડે ગમાગમ પ્રાગ થાય છે. અને તે વાયુને તે તે ઠેકાણે રોકવાથી (કુંભક કરવાથી) ઘારણ નામને પ્રયોગ થાય છે. ૧૫.
I અપાનવાયુનાં સ્થાનાદિ બતાવે છે ,
अपानः कृष्णरुमन्यापृष्ठपृष्ठान्तपाणिगः । 'ય વસ્થાનોન, રેવનારાયુ રદ્દ
અપાન વાયુને વર્ણ કાળો છે. કંઠની પાછલી નાડિ, પીઠ ગુદા અને પહાનીમાં તેનું સ્થાન છે. તે સ્થાનમાં વારંવાર રેચક કરવા વડે અપાનવાયુને જય કર. ૧૬.
સમાનવાયુનાં સ્થાનાદિ शुक्लः समानो हमामिसर्वसन्धिष्ववस्थितः । તે જસ્થાનનારનપૂવાત છે ?૭ | સમાનવાયુને વર્ણ ધળો છે. હદય, નાભિ અને સર્વ સાંધા